શોધખોળ કરો

IPLની જેમ શરૂ થશે ગુજરાત પ્રીમિયર લીગ, આ ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી લેશે ભાગ

1/5
 વિજેતા ટીમને 51 લાખ રૂપિયા અને રનર્સ અપને 21 લાખ રૂપિયા આપવામાં આવશે. દરેક ભાગ લેનારી ટીમને પ્રાઈઝ મનીની સાથે બે લાખ રૂપિયા વધારાના આપવામાં આવશે. આ ટૂર્નામેન્ટ યુવા ખેલાડીઓ માટે એક મોટું પ્લેટફોર્મ હશે, કારણ કે તેમાં અનેક સીનિયર દિગ્ગજ પણ ભાગ લઈ રહ્યા છે.

2/5
 દરેક ટીમમાં એક પૂર્વ ભારતીય ખેલાડી, ત્રણ પૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી, 3 ન્યૂકેપ ખેલાડી અને ઘરેલુ સ્ટાર હશે. આ ટૂર્નામેન્ટમાં કુલ 18 મેચ રવામાં આવશે. મોહમ્મદ કૈફ, ઓવેસ શાહ, હર્શલ ગિબ્સ, મખાયા નતિની, મુથૈયા મુરલીધનર, બ્રાયન લારા, એન્ડ્રુ સાયમન્ડ, એલિયસ્ટર કેમ્બેલ, રિકાર્ડો પાવોલ, ટીનો બેસ્ટ, જસ્ટન કેમ્પ, મેથ્યૂ હોગાર્ડ, ચાર્લ્સ કોન્વેન્ટ્રી, ફરવીજ મહરૂપ, ચમારા સિલ્વા, અજંથા મેન્ડિસ, પોલ એડમ્સ, જસ્ટિન કેમ્પ અને રમેશ પવાર જેવા ખેલાડી આ ટૂર્નામેન્ટમાં જોવા મળશે.

3/5
 રસપ્રદ વાત એ છે કે આ ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલા ભવ્ય ઓપનિંગ શેરેમની થશે, જેમાં બોલીવુડના ટોપ સ્ટાર પણ સામેલ થશે. છ પૂર્વ ભારતીય ખેલાડી, 18 આંતરરાષ્ટ્રીય ખેલાડી અને ઘરેલુ સ્ટાર આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે.

4/5
 ગુજરાત ક્રિકેટ એસોશિએશન દ્વારા ટૂંકમાં ગુજરાત પ્રીમિયર લીગની શરૂઆત થવા જઈ રહી છે. ગુજરાત પ્રીમિયર લીગ સૂરત, અમદાવાદ અને રાજકોટમાં 28 મેથી 10 જૂનની વચ્ચે રમાશે. આ ટૂર્નામેન્ટમાં છ ટીમ સામેલ થશે.

5/5
નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં ટી20 લીગની સંખ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે. દુનિયાના અનેક દેશમાં બિગ બૈશ લીગ, પાકિસ્તાન સુપર લીગ, કૈરેબિયન લીગ જેવી ટૂર્નામેન્ટ ચાલી રહી છે. ત્યારે ભારતમાં દરેક રાજ્ય પણ પોતાની એક અલગ ટી20 લીગ લઈને આવી રહી છે. તમિલનાડુ પ્રીમિયર લીગ અને કર્ણાટક પ્રીમિયર લીગની અપાર સફળતા બાદ હવે ચાલુ વર્ષે મુંબઈ ટી20 લાગ પણ શરૂ થવા જઈ રહી છે. હવે ગુજરાત પ્રીમિયર લીગની શરૂઆત ટી20 લીગના ઈતિહાસમાં વધુ એક અધ્યાય જોડવાની તૈયારીમાં છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઝિમ્બાબ્વે સામેની અંતિમ T20 માં ટીમ ઈન્ડિયા કેટલા ફેરફાર કરશે? કેપ્ટન શ્રેયસ ઐયરનો ખુલાસો

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ

પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

Embed widget