શોધખોળ કરો

પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનો ગાંગુલીએ કર્યો વિરોધ, શું આપ્યું કારણ

 નવી દિલ્લી : ક્શમીરમાં થયેલા ઉરી હુમલા બાદ ફરિ એક વાર પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાને લઈને સખત વિરોધ થઈ રહ્યો છે. ટીમ ઈંન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન ગાંગુલીએ પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો. પૂર્વ કેપ્ટન ગાંગુલીએ એક ટીવી શો માં કહ્યું આતંકવાદ એક ગંભીર મુદ્દો છે અને જ્યારે બોર્ડર પર જવાન શહીદ થઈ રહ્યા છે ત્યારે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાને લઈને વિચાર પણ ન કરવો જોઈએ. આ પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે આવા સંજોગોમાં પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનો વિચાર સુદ્ધાં ન કરી શકાય. બીસીસીઆઈએ કહ્યું હતું કે,  ભારત કોઈ પણ સમયે પાકિસ્તાનને તબાહ કરી શકે છે, પરંતુ એ પહેલા વૈશ્ર્વિક સ્તર પર તેને અલગ કરવું જરૂરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો

સંજય માંજરેકરે જણાવ્યું ભારતની 'શરમજનક' હારનું અસલી કારણ, પસંદગીકારોને આપી સલાહ

IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર

FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2026 : ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું
Amit Shah : અમિત શાહે કહ્યું, કેમ કોઈએ ના પણ નહીં અને હા પણ નહીં...
Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું
Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ

અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી

સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
Saffron Cultivation Tips: કાશ્મીર જ નહીં તમારા ખેતરમાં પણ થઈ શકે છે કેસરની ખેતી, જાણી લો રીત

Embed widget