શોધખોળ કરો

ભારતીય ક્રિકેટરે ઉડાવી ઇમરાન ખાનની મજાક, બોલ્યો- કાશ્મીર કાશ્મીર કરવામાં કરાંચી ભૂલી ગયા.......

વીડિયો શેર કરતાં ગંભીરે લખ્યુ- 'એટલુ કાશ્મીર કાશ્મીર કર્યુ કે કરાંચી ભૂલી ગયા...' સાથે એક હસતી ઇમોજી પણ શેર કરી છે

નવી દિલ્હીઃ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે સીરીઝ રમાઇ રહી છે. પહેલી મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇને બીજી મેચમાં પાકિસ્તાને આસાનીથી શ્રીલંકાના હરાવ્યુ. બીજી મેચ કરાંચીમાં રમાઇ, જે 10 વર્ષ બાદ પાકિસ્તાનમાં ઇન્ટરનેશનલ મેચ રમાઇ છે. આને લઇને ગૌતમ ગંભીરે પાકિસ્તાનની મજાક ઉડાવી છે, એક વીડિયો શેર કર્યો છે. ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગંભીરે એક વીડિયો શેર કરીને મજાક ઉડાવી હતી. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, શ્રીલંકન ટીમને લગભગ 34 ગાડીઓ અને કડક સુરક્ષાની સાથે સ્ટેડિયમમાં લઇ જવાઇ રહી છે. બખ્તરબંધ ગાડીઓ દેખાઇ રહી છે. ભારતીય ક્રિકેટરે ઉડાવી ઇમરાન ખાનની મજાક, બોલ્યો- કાશ્મીર કાશ્મીર કરવામાં કરાંચી ભૂલી ગયા....... આ વીડિયો શેર કરતાં ગંભીરે લખ્યુ- 'એટલુ કાશ્મીર કાશ્મીર કર્યુ કે કરાંચી ભૂલી ગયા...' સાથે એક હસતી ઇમોજી પણ શેર કરી છે. નોંધનીય છે કે, બીજી વનડેમાં પાકિસ્તાની ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરી અને 305 રન બનાવ્યા, વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમ 238 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. પાકિસ્તાની ટીમે આસાનીથી મેચ જીતી લીધી હતી. ભારતીય ક્રિકેટરે ઉડાવી ઇમરાન ખાનની મજાક, બોલ્યો- કાશ્મીર કાશ્મીર કરવામાં કરાંચી ભૂલી ગયા.......

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
Embed widget