શોધખોળ કરો
નવા વર્ષે ડેવિડ વોર્નર માટે આવ્યા ખુશખબર, જાણો વિગત
1/3

કેન્ડિસ વોર્નરે મે,2018માં ખુલાસો કર્યો હતો કે તેના પતિ પર એક વર્ષનો પ્રતિબંધ લાગ્યા બાદ સિડનીમાં યોજેલી પ્રેસ કોન્ફરન્સના એક સપ્તાહ બાદ ગર્ભપાત થઈ ગયો હતો.
2/3

મેલબોર્નઃ માર્ચ, 2018માં બોલ ટેમ્પરિંગ વિવાદમાં ફસાયા બાદ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર માટે સારા સમાચાર આવ્યા છે. વોર્નરની પત્નીએ ખુલાસો કર્યો છે કે તે ગર્ભવતી છે. આ પહેલા બોલ ટેમ્પરિંગ વિવાદમાં ફસાયા બાદ વોર્નરની પત્નીનો ગર્ભપાત થઈ ગયો હતો.
Published at : 02 Jan 2019 07:30 AM (IST)
View More





















