શોધખોળ કરો

ગ્રેમ સ્વાનની ભવિષ્યવાણી, આ બે ટીમ વચ્ચે રમાશે વર્લ્ડકપ 2019ની ફાઈનલ મેચ

મ સ્વાને જણાવ્યું કે, ગત ચેમ્પિયન ભલે હાલમાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર હોય પરંતુ તેમની રતમ હજુ પણ જૂની ઢબની છે.

નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019 ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઈ રહ્યો છે. ફાઈનલ 14 જુલાઈના રોડ લોર્ડ્સમાં રમાશે. તમામ ટીમ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે. ઇંગ્લેન્ડના પૂર્વ ખેલાડી ગ્રેમ સ્વાને ફાઈનલ મેચને લઈને હવે પોતાની ભવિષ્યવાણી કરી છે. તેમને લાગે છે કે, ઇંગ્લેન્ડની ટીમ ફાઈનલ મેચ રમવા માટે દાવેદાર છે. ઓસ્ટ્રેલિયા હાલમાં ફાઈનલ રમવાની ક્ષમતા નથી. ગ્રેમ સ્વાનની ભવિષ્યવાણી, આ બે ટીમ વચ્ચે રમાશે વર્લ્ડકપ 2019ની ફાઈનલ મેચ ગ્રેમ સ્વાને જણાવ્યું કે, ગત ચેમ્પિયન ભલે હાલમાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર હોય પરંતુ તેમની રતમ હજુ પણ જૂની ઢબની છે. તેમણે જણાવ્યું કે, ન્યૂઝીલેન્ડની ટક્કર હજુ સુધી કોઈપણ મજબૂત ટીમ સાથે નથી થઈ. આ જ કારણે તેને મજબૂત ટીમનો દરજ્જો આપવો પણ ખોટું છે. ગ્રેમ સ્વાનની ભવિષ્યવાણી, આ બે ટીમ વચ્ચે રમાશે વર્લ્ડકપ 2019ની ફાઈનલ મેચ અત્યાર સુધી પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા ઉપર હોવા છતાં તે ફાઈનલમાં પહોંચે તેવી ગ્રેમને ઓછી આશા લાગી રહી છે. ઇંગ્લેન્ડ અત્યાર સુધી 4 મેચ રમી છે અને તેમાંથી 3માં જીત મેળવી છે. જ્યારે ભારત પણ 4 મેચ રમ્યું છે જેમાંથી 3માં જીત મેળવી છે અને એક મેચ વરસાદને કારણે રદ્દ થયો છે. પરંતુ હાલમાં બન્ને ટીમ પોતાની રમવાની ઢબમાં પરિવર્તન લાવી છે. આ જ કારણ છે કે ભારત અને ઇંગ્લેન્ડ 14 જુલાઈના રોજ ફાઈનલ રમવા માટે લોર્ડ્સ મેદાન પર એકબીજા સાથે ટકરાઈ શકે છે.

ટોપ સ્ટોરી

IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

Hockey: વર્લ્ડકપમાં બીજા રાઉન્ડનું શિડ્યૂલ આવ્યુ સામે, જાણો ભારત ક્યારે-ક્યારે રમશે ?

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Embed widget