શોધખોળ કરો

ગુજરાતે રણજી ટ્રોફી જીતીને રચ્યો નવો ઈતિહાસ, તોડ્યો ક્યો 79 વર્ષ જૂનો રેકોર્ડ ? જાણો

1/3
ઈંદૌર: ગુજરાત રણજી ટીમના કેપ્ટન પાર્થિવ પટેલે વિષમ પરિસ્થિતિઓમાં બનાવેલી સદીથી ગુજરાતે 41 વખત ચેમ્પિયન બનેલી મુંબઈની ટીમને પાંચ વિકેટથી હરાવીને પહેલી વખત રણજી ટ્રૉફીનો કપ મેળવ્યો હતો.

2/3
ગુજરાત 66 વર્ષ પહેલા 1950-51માં ફાઈનલમાં પહોંચ્યું હતું પરંતુ ત્યારે હોલકરે (મધ્યપ્રદેશ) ઈંદૌરમાં રમાયેલી આ ફાઈનલમાં 189 રનથી હરાવ્યું હતું. ગુજરાત રણજી ચેમ્પિયન બનનાર 16મી ટીમ છે. ગુજરાતે 2014-15માં સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રૉફી અને 2015-16માં વિજય હજારે વનડે ટ્રૉફી જીતી હતી. અને આવી રીતે ત્રણેય રાષ્ટ્રીય એવોર્ડ જીતનાર ચોથી ટીમ બની ગઈ છે. ગુજરાત પહેલા તમિલનાડુ, બંગાળ અને ઉત્તર પ્રદેશ આ રેકોર્ડ નોંધાવી ચૂક્યા છે.

3/3
 ગુજરાત સામે જીત માટે 312 રનનો લક્ષ્યાંક હતો. ગુજરાતની ટીમના કેપ્ટન પાર્થિવ પટેલે શાનદાર સદીની મદદથી 143 રન બનાવીને મેચના પાંચમા અને છેલ્લા દિવસે પાંચ વિકેટે 312 રન બનાવી ટીમને ચેમ્પિયન બનાવી હતી. ગુજરાતે રણજી ફાઈનલમાં સૌથી મોટો લક્ષ્ય મેળવવાનો પણ રેકોર્ડ બનાવ્યો હતો. તેના પહેલા આ રેકોર્ડ હૈદરાબાદના નામે હતો. જેમાં 1938માં નવાનગર વિરુદ્ધ 9 વિકેટે 310 રન બનાવ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અભિષેક શર્મા બન્યો વર્લ્ડ નંબર-1, દુનિયામાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન

હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

IPL 2027: સનરાઇઝર્સ હૈદરાબાદે કર્યો મોટો ટ્રેડ, આ ખેલાડીની ટીમમાં વાપસી  

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?

શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર

Embed widget