શોધખોળ કરો

કેચ આઉટ થતા ગુસ્સે ભરાયેલા બેટ્સમેને ફિલ્ડરને માથામાં ફટકારી દીધુ બેટ, ફિલ્ડર કોમામાં જતો રહ્યો, જાણો શું હતી માથાકૂટ

આ ઘટના મુજબ ક્રિકેટના મેદાન પર એક ખેલાડીએ બીજા ખેલાડી સાથે મારામારી કરી અને બેટ મારીને (hits bat) બેભાન કરી દીધો હતો. આ ઘટના મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરની (Gwalior match) છે, જ્યાં એક ક્રિકેટ મેચ દરમિયાન એક બેટ્સમેન પોતાની ફિફ્ટી પુરી કરવાથી ચૂક્યો તો તેને ફિલ્ડર સાથે મારામારી કરી અને માથામાં બેટ માર્યુ હતુ, આ ખતરનાક લડાઇના કારણે ફિલ્ડર બેભાન થઇને કોમામાં (batsman critically injured) જતો રહ્યો હતો.

ગ્વાલિયરઃ ક્રિકેટના મેદાન (Cricket) પર હંમેશા ખેલાડીઓ (Cricketer) વચ્ચે કોઇને કોઇ વાત પર બોલાબોલી થતી રહે છે. પરંતુ હવે ક્રિકેટના મેદાન પરથી એક એવી ઘટના સામે આવી છે જે ખરેખર શરમજનક છે. એક દર્દનાક ઘટના સામે આવી છે, આ ઘટના મુજબ ક્રિકેટના મેદાન પર એક ખેલાડીએ બીજા ખેલાડી સાથે મારામારી કરી અને બેટ મારીને (hits bat) બેભાન કરી દીધો હતો. આ ઘટના મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરની (Gwalior match) છે, જ્યાં એક ક્રિકેટ મેચ દરમિયાન એક બેટ્સમેન પોતાની ફિફ્ટી પુરી કરવાથી ચૂક્યો તો તેને ફિલ્ડર સાથે મારામારી કરી અને માથામાં બેટ માર્યુ હતુ, આ ખતરનાક લડાઇના કારણે ફિલ્ડર બેભાન થઇને કોમામાં (batsman critically injured) જતો રહ્યો હતો.

49 રન પર આઉટ થયો બેટ્સમેન.... 
ગ્વાલિયરની (Gwalior match) એક લૉકલ મેચ દરમિયાન સંજય પાલિયા નામના એક ખેલાડીએ બીજી ટીમના ખેલાડીની ધૂલાઇ કરી, કેમકે તેને કેપ પકડી લીધો હતો. તેને ગુસ્સો એ વાત પર આવ્યો કે તે 49 રન પર આઉટ થઇ ગયો, અને તે 1 રનથી ફિફ્ટી ચૂક્યો હતો. એટલે કે તે પોતાની ફિફ્ટી પુરી ના કરી શક્યો અને ફિલ્ડરે કેચ (catch) પકડી લીધો હતો. આ અંગે પોલીસ કેસ નોંધાયો અને પોલીસે આ વાતની જાણકારી આપી હતી. 

ખેલાડી પર નોંધાયો કેસ....
ફિફ્ટી પુરી ના થવા પર હત્યાના કોશિશ કરનારા બેટ્સમેન વિરુદ્ધ સ્થાનિક પોલીસે કેસ નોંધી લીધો હતો. શહેરના પોલીસ વડાએ કહ્યું કે, 23 વર્ષના ફિલ્ડર સચિન પરાશરને ગંભીર હાલતમાં સરકારી હૉસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો, અને ફિલ્ડર કોમામાં જતો રહ્યો છે, બેટ્સમેન સંજય પાલિયાને હત્યાનો પ્રયાસ માટે આરોપી બનાવવામાં આવ્યો છે. આ દુઃખદ ઘટના શનિવારે મેલા મેદાનમાં રમાયેલી એક મેચમાં ઘટી હતી. 
 
હુમલાખોર ફરાર..... 
જ્યારે પરાશરે 49 રન પર તેને કેચ પકડી લીધો તો પાલિયા ગુસ્સે ભરાઇ ગયો, તે 50 રન કરવાથી એક રને ચૂક્યો હતો. પાલિયા દોડીને પરાશર તરફ ગયો અને તેને પોતાનુ બેટ માથામાં ફટકાર્યુ હતુ. અન્ય ખેલાડીઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો.  પરાશરને હૉસ્પીટલ લઇ જવાયો ત્યાં સુધી તે બેભાન રહ્યો હતો. જોકે, આ ઘટના બાદ બેટ્સમેને પાલિયા ફરાર થઇ ગયો હતો. 

કેચ આઉટ થતા ગુસ્સે ભરાયેલા બેટ્સમેને ફિલ્ડરને માથામાં ફટકારી દીધુ બેટ, ફિલ્ડર કોમામાં જતો રહ્યો, જાણો શું હતી માથાકૂટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
Embed widget