શોધખોળ કરો
ભારતીય ટીમમાં પસંદ થયેલા આ ક્રિકેટરના નામે અનોખો વર્લ્ડ રેકોર્ડ, વિરાટ કોહલી-સ્મિથને પણ છોડ્યા છે પાછળ
1/5

હનુમાની ફસ્ટ ક્લાસ ક્રિકેટમાં એવરેજ 59.79 રનની છે. બીજી ક્રમે સ્ટીવ સ્મિથ (57.27 રન) અને ત્રીજા સ્થાને પાકિસ્તાનનો ફવાદ આલમ (55.37 રન) છે. રોહિત શર્મા 54.71 રનની એવરેજ સાથે ચોથા સ્થાને અને વિરાટ કોહલી 54.58 રન સાથે પાંચમા સ્થાને છે.
2/5

વિજય અને કુલદીપના સ્થાને પૃથ્વી શૉ અને હનુમા વિહારીને ટીમમાં લેવામાં આવ્યા છે. પૃથ્વી શૉનું નામ તો ખૂબ જાણીતું છે, પરંતુ હનુમાની પસંદગીએ ઘણાં લોકોને ચોંકાવી દીધા છે. તેનું કારણ એ છે કે હનુમાનું નામ લોકોએ સાંભળ્યું નથી અને અચાનક તેની પસંદગી થઈ ગઈ છે.
Published at : 26 Aug 2018 10:00 AM (IST)
View More





















