શોધખોળ કરો
ભજજીએ કયા ખેલાડીની એક્શન જોઇને કહ્યું કે આ તો લફંગા બૉલિંગ છે, જાણો વિગતે
1/5

2/5

ભારતે હોંગકોંગને 26 રનથી ભલે હરાવ્યુ હોય, પણ ભારતીય બૉલિંગ એકસમયે એક વિકેટ માટે પણ તરસી રહી હતી. આ સમયે કેપ્ટન રોહિત શર્માએ કેદાર જાદવને બૉલ પકડાવી દીધો. જોકે, કેદાર જાદવના હાથે કોઇ વિકેટ તો ના લાગી પણ તેની બૉલિંગ એક્શન જરૂર ચર્ચામાં આવી ગઇ.
Published at : 19 Sep 2018 12:44 PM (IST)
View More





















