શોધખોળ કરો

18 વર્ષ બાદ ગિલક્રિસ્ટે હરભજનની હેટ્રિક પર ઉઠાવ્યો સવાલ, ભજ્જીએ આપ્યો સણસણતો જવાબ

હરભજન સિંહે ઐતિહાસિક મેચમાં પોન્ટિંગ, ગિલક્રિસ્ટ અને શેન વોર્નને આઉટ કરી ઐતિહાસિક હેટ્રિક લીધી હતી. તે ટેસ્ટમાં હેટ્રિક લેનારો પ્રથમ ભારતીય બોલર બન્યો હતો. આ મેચમાં ગિલક્રિસ્ટ LBW આઉટ આપવામાં આવ્યો હતો. પરંતુ રિપ્લેમાં જોવા મળ્યું હતું કે બોલ તેના બેટ પર વાગ્યો હતો. તે સમયે DRS નહોતી. ગિલક્રિસ્ટે ટ્વિટ કરીને લખ્યું, હરભજનની હેટ્રિક સમયે ડીઆરએસ નહોતું.

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકિપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટે 18 વર્ષ પહેલા હરભજન સિંહે લીધેલી ટેસ્ટ હેટ્રિક પર સવાલ ઉઠાવ્યા હતા. જે બાદ ભારતીય ઓફ સ્પિનરે તેના અંદાજમાં ગિલક્રિસ્ટને સણસણતો જવાબ આપ્યો હતો. હરભજન સિંહે એડમ ગિલક્રિસ્ટને કહ્યું કે, તે 2001માં ઈડન ગાર્ડન્સ પર રમાયેલી કોલકાતા ટેસ્ટમાં લીધેલી હેટ્રિકમાં તેની વિકેટને લઈ રોવાનું બંધ કરે. હરભજન સિંહે ઐતિહાસિક મેચમાં પોન્ટિંગ, ગિલક્રિસ્ટ અને શેન વોર્નને આઉટ કરી ઐતિહાસિક હેટ્રિક લીધી હતી. તે ટેસ્ટમાં હેટ્રિક લેનારો પ્રથમ ભારતીય બોલર બન્યો હતો. આ મેચમાં ગિલક્રિસ્ટ LBW આઉટ આપવામાં આવ્યો હતો. પરંતુ રિપ્લેમાં જોવા મળ્યું હતું કે બોલ તેના બેટ પર વાગ્યો હતો. તે સમયે DRS નહોતી. ગિલક્રિસ્ટે ટ્વિટ કરીને લખ્યું, હરભજનની હેટ્રિક સમયે ડીઆરએસ નહોતું. જેનો જવાબ આપતાં હરભજને લખ્યું, તમને લાગે છે કે શું પહેલા બોલ પર બચી ગયા હોત તો વધારે સમય વિકેટ પર ટકી શકત? આ વાત પર રોવાનું બંધ કર દોસ્ત. મને લાગતું હતું કે, તમારી રમતના દિવસો બાદ તમે સમજદારીની વાત કરશો પરંતું કેટલીક ચીજો ક્યારેય બદલાતી નથી અને તમે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છો. હંમેશા રડતા રહો છો. અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ, વાસણા બેરેજના 8 દરવાજા ખોલવામાં આવ્યા  અમરેલીઃ ધારીના છતડીયા ગામમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો, જાણો વિગતે પંચકૂલા હિંસાઃ કોર્ટમાં વકીલે કરી એવી દલીલ કે હનીપ્રીતને લાગ્યો ઝટકો, હજુ રહેવું પડશે જેલમાં

ટોપ સ્ટોરી

IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Embed widget