શોધખોળ કરો
Advertisement
હરભજને લુંગી પહેરીને બતાવી કલાબાજી, સાથી ખેલાડીઓ પણ ચોંકી ગયા, જુઓ વીડિયો
આ વીડિયો ચેન્નાઇ સુપર કિંગ્સના ટ્વીટર પેજ પર શેર કરવામાં આવ્યો છે. સૌથી પહેલા વીડિયો ભજ્જીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, બાદમાં અન્ય ખેલાડીઓના પણ લાઠી દાવના વીડિયો પૉસ્ટ કરવામાં આવ્યા હતા
નવી દિલ્હીઃ આઇપીએલની ચાલુ સિઝનમાં પૉઇન્ટ ટેબલ પર ચેન્નાઇ સુપર કિંગ્સ કબ્જો જમાવીને બેઠુ છે, મેદાન પર તો ખેલાડીઓ મસ્તી સાથે ક્રિકેટ રમી રહ્યાં છે. પણ તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો છે જે મેદાન બહારનો છે. વીડિયોમાં ચેન્નાઇની સ્ટાર બૉલર ભજ્જી લુંગી પહેરીને પોતાની કલાબાજી બતાવી રહ્યાં છે. 'સ્પિન કિંગ' હરભજન સિંહનો વીડિયો સોશ્યલ મીડિયામાં શેર થઇ રહ્યો છે. જેમાં ભજ્જી સાથી ખેલાડીઓની સામે લુંગી પહેરીને લાઠીના કરતબ-કલાબાજી બતાવી રહ્યાં છે.
આ વીડિયો ચેન્નાઇ સુપર કિંગ્સના ટ્વીટર પેજ પર શેર કરવામાં આવ્યો છે. સૌથી પહેલા વીડિયો ભજ્જીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, બાદમાં અન્ય ખેલાડીઓના પણ લાઠી દાવના વીડિયો પૉસ્ટ કરવામાં આવ્યા હતા.View this post on Instagram
Chennai Super Kings... or Ninjas? Catch the Lions nailing the Silambam like Super Local Bosses! #SuperLocalChallenge #WhistlePodu #Yellove ???????? pic.twitter.com/77Aom06LbW
— Chennai Super Kings (@ChennaiIPL) April 20, 2019
The whip of the silambam! Bhajju pa's, 'Singa Thamizhan, Thanga Thamizhan' moment! #WhistlePodu #Yellove ???????? pic.twitter.com/YSdq9cKF1M
— Chennai Super Kings (@ChennaiIPL) April 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement