શોધખોળ કરો

આ ભારતીય ક્રિકેટરનું લાઈટ બિલ સામાન્ય કરતા સાત ગણુ વધારે આવતા બોલ્યો- આખા મહોલ્લાનું આપી દીધુ કે શું ?

મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી લોકોનાં ઘરે લાઈટ બિલ વધુ આવી રહ્યા છે. બોલીવૂડ હસ્તીઓએ પણ આ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે.

મુંબઈ: ક્રિકેટર હરભજન સિંહે પોતાના લાઈટ બિલને લઈને એક ટ્વીટ કર્યું છે. હરભજન સિંહનું આ ટ્વિટ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. ભજ્જીએ પોતાનું લાઈટ બિલ જોઇને પરેશાન છે અને તેણે ટ્વિટર પર ફરિયાદ કરી છે. હરભજન સિંહનાં ઘરનું લાઈટ બિલ 33,900 રૂપિયા આવ્યું છે. હરભજન સિંહે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટ કર્યું છે. તેણે ટ્વિટમાં લખ્યું - આટલુ બિલ આખા મહોલ્લાનું લગાવી દીધુ કે શું ? આ પછી , તેમણે પોતાનું બિલ મેસેજ કર્યું , પછી લખ્યું - સામાન્ય બિલ કરતા 7 ગણુ વધારે છે ??? વાહ
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી લોકોનાં ઘરે લાઈટ બિલ વધુ આવી રહ્યા છે. બોલીવૂડ હસ્તીઓએ પણ આ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. તાપસી પન્નુ , હુમા કુરેશી જેવી અનેક બોલિવૂડની હસ્તીઓએ પણ વધેલા લાઈટ બિલ અંગે ટ્વિટ કર્યું હતું.

ટોપ સ્ટોરી

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

IPL 2027: સનરાઇઝર્સ હૈદરાબાદે કર્યો મોટો ટ્રેડ, આ ખેલાડીની ટીમમાં વાપસી  

ભારત vs વેસ્ટ ઈન્ડિઝ ચોથી T20: પ્લેઈંગ 11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન; અહીં જુઓ લાઈવ

શ્રેયસ અય્યરે ICC રેન્કિંગમાં લગાવી લાંબી છલાંગ, ઈશાન કિશન અને અભિષેક શર્મા વચ્ચે નંબર વનની જંગ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે

Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત

Embed widget