શોધખોળ કરો
પરિણીતિ ચોપરાના ટ્વિટને હાર્કિદ પંડ્યાએ આપ્યો જવાબ, ટ્વિટર યુઝર્સે લીધી મજા
1/4

બન્નેના આ ટ્વિટર કન્વર્ઝેશન પછી ટ્વિટર યુઝર્સે ખૂબ મજા લીધી હતી. એક યુઝર્સે લખ્યું હતું કે આ છોકરો હિરોઇન પર લટ્ટૂ થઇ ચૂક્યો છે. તારી રમત પર ધ્યાન આપ ભાઇ. આ જ રીતે લોકોએ બન્નેની ટ્વિટ પર ખૂબ પ્રતિક્રિયાઓ આપી હતી.
2/4

હાલ ભારતીય ખેલાડી શ્રીલંકાના પ્રવાસ પર છે. જ્યાં બન્ને ટીમ વચ્ચે પાંચ વન ડે અને એક ટી 20 રમાશે. વન ડે સીરિઝમાં ભારતે શ્રીલંકાને 5-0થી વ્હાઈટવોશ કર્યું છે. હાર્દિક પંડ્યાએ ટૂર્નામેન્ટમાં સારૂ પ્રદર્શન કર્યું છે. જોકે, હાર્દિક પંડ્યાએ પરિણીતીને ટ્વિટ કરતાં યુઝર્સે તેની ફિરકી લીધી હતી.
Published at : 04 Sep 2017 07:53 AM (IST)
View More























