શોધખોળ કરો

પરિણીતિ ચોપરાના ટ્વિટને હાર્કિદ પંડ્યાએ આપ્યો જવાબ, ટ્વિટર યુઝર્સે લીધી મજા

1/4
 બન્નેના આ ટ્વિટર કન્વર્ઝેશન પછી ટ્વિટર યુઝર્સે ખૂબ મજા લીધી હતી. એક યુઝર્સે લખ્યું હતું કે આ છોકરો હિરોઇન પર લટ્ટૂ થઇ ચૂક્યો છે. તારી રમત પર ધ્યાન આપ ભાઇ. આ જ રીતે લોકોએ બન્નેની ટ્વિટ પર ખૂબ પ્રતિક્રિયાઓ આપી હતી.

2/4
 હાલ ભારતીય ખેલાડી શ્રીલંકાના પ્રવાસ પર છે. જ્યાં બન્ને ટીમ વચ્ચે પાંચ વન ડે અને એક ટી 20 રમાશે. વન ડે સીરિઝમાં ભારતે શ્રીલંકાને 5-0થી વ્હાઈટવોશ કર્યું છે. હાર્દિક પંડ્યાએ ટૂર્નામેન્ટમાં સારૂ પ્રદર્શન કર્યું છે. જોકે, હાર્દિક પંડ્યાએ પરિણીતીને ટ્વિટ કરતાં યુઝર્સે તેની ફિરકી લીધી હતી.

3/4
 પરિણીતી ચોપરાએ એક સાઇકલની તસવીર ટ્વિટ કરી હતી.જેમાં તેણે લખ્યું હતું કે,’અમેઝિંગ પાર્ટનર સાથે એક પર્ફેક્ટ ટ્રિપ, લવ ઇઝ ઇન ધ એર’ હાર્દિક પંડ્યાએ આ ટ્વિટનો જવાબ આપતા લખ્યું હતું કે, “શું હું અનુમાન લગાવી શકું છું.? લાગે છે કે આ બીજી બોલિવૂડ અને ક્રિકેટની લિંક છે. જોકે, ફોટો સારો આવ્યો છે.” તો હાર્દિકને જવાબ આપતા પરિણીતીએ લખ્યું કે હોય પણ શકે છે અને નહીં પણ. આ જ ફોટોમાં ક્લૂ છે.

4/4
નવી દિલ્હીઃ પોતાના સ્ટાઈલિશ લુક માટે જાણીતા ટીમ ઇન્ડિયાના સ્ટારી ખેલાડી હાર્દિક પંડ્યા હંમેશા ચર્ચામાં રહે છે. પછી તેની બેટિંગ હોય કે બોલિંગ દરેક સમયે તેણે પોતાની પ્રતિભા સાબિત કરી છે. હાલમાં ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસ પર છે. હાર્દિક પંડ્યા પણ ટીમની સાથે છે. પંડ્યા ક્રિકેટની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે. હાલમાં તેમનું એક ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?

Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

Embed widget