શોધખોળ કરો

હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ નતાશા સાથે કરી સગાઈ, રોમેન્ટિક તસ્વીર કરી શેર

તસવીર શેર કરીને હાર્દિકે લખ્યું કે, “મે તેરા તૂ મેરી જાને સારા હિંન્દુસ્તાન”.

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સર્બિયન મૉડલ અને એક્ટ્રેસ નતાશા સાથે સગાઈ કરી લીધી છે. હાર્દિકે નવા વર્ષના પહેલા દિવસે ગર્લફ્રેન્ડ નતાશા સાથે સગાઈ કરી છે. જેની તસવીર પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ પહેલા બન્ને વચ્ચે અફેર હોવાની ખૂબ ચર્ચા ચાલી હતી. જો કે હવે પંડ્યાએ સગાઈ કરીને પોતાના રિલેશન અંગે ખુલાસો કરી દીધો છે. હાર્દિકે ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસ્વીર શેર કરી હતી. જેમાં નતાશા હાર્દિક સાથે સગાઈની વીંટી પહેરેલી નજર આવી રહી છે. તસવીર શેર કરીને હાર્દિકે લખ્યું કે, “મે તેરા તૂ મેરી જાને સારા હિંન્દુસ્તાન”.
ફોટોમાં નતાશા એંગેજમેન્ટ રિંગ બતાવી રહી છે. દરિયા વચ્ચે ક્રૂઝ પર સગાઈ કર્યા બાદ બંને ઘણા ખુશ લાગતા હતા. હાર્દિકે ફોટાની સાથે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં બંને ડાંસ કરતા નજરે પડે છે. નતાશાએ પણ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સગાઈનો ફોટો અને વીડિયો શેર કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે, હંમેશા માટે હા. વીડિયોમાં હાર્દિક નતાશાને પ્રપોઝ અને કિસ કરતો નજરે પડે છે.
 
View this post on Instagram
 
Mai tera, Tu meri jaane, saara Hindustan. ???????? 01.01.2020 ❤️ #engaged

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

તસવીરમાં હાર્દિક અને નતાશા કોઈ દરિયા કિનારે બેસેલા નજરે પડી રહ્યાં છે. આ ઉપરાંત હાર્દિકે એક રોમેન્ટિક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં દરિયા વચ્ચે ક્રૂઝ પર નતાશા સાથે ડાન્સ કરતા નજર આવી રહ્યાં છે. ફિલ્મી અંદાજમા નતાશાને હાર્દિકે પ્રપોઝ પણ કર્યું હતું. હાર્દિક અને નતાશાના ફેન્સ તેમને અભિનંદન પાઠવી રહ્યાં છે. આ બન્નેની સગાઈની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ પહેલા હાર્દિક પંડ્યાએ અભિનેત્રી અને મોડલ નતાશા સ્ટાનકોવિચની સાથે એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં હાર્દિક પંડ્યા નતાશાનો હાથ પકડેલો જોવા મળ્યો હતો. બન્નેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
View this post on Instagram
 
Starting the year with my firework ❣️

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

હાર્દિક પંડ્યાએ તસવીરના કેપ્શનમાં લખ્યું હતું કે, મારા ફાયરવર્કની સાથે નવા વર્ષની શરૂઆત. તેની સાથે જ હાર્દિકે હાર્ટનું ઈમોજી પણ બનાવ્યું હતું. તસવીર પોસ્ટ કરતાં જ ચાહકોએ કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું અને અભિનંદન પાઠવી રહ્યાં હતાં.

ટોપ સ્ટોરી

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Embed widget