શોધખોળ કરો

હાર્દિક પંડ્યાનો નવો લુક જોયો તમે, બર્થડે પર ખૂબ કરી મસ્તી

1/3
 ફોટોમાં ત્રણેય ચહેરાઓને જોઈને લાગે છે કે આ અવસર પર ખૂબ મસ્તી કરવામાં આવી છે. હાર્દિક તો કેકમાં રંગાયેલો જોવા મળે છે. પોસ્ટમાં સંજય બાંગરે લખ્યું છે કે, એક એવું મેકઓવર જે અમે નહોતા કરાવવા માંગતા.

2/3
ઉલ્લેખનીય છે કે, ટીમના સ્ટાર ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા, બેટ્સમેન કોચ સંજય બાંગર અને ટીમના ફિઝીયો પૈટ્રિક ફરહાર્ટનો જન્મદિવસ 11 ઓક્ટોબરે એકસાથે જ આવે છે. બાંગરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે જેમાં ત્રણ ચહેરા પર ખૂબ જ કેક લગાવેલી જોવા મળે છે.

3/3
ટીમ ઇન્ડિયા માટે જ્યારે ઉજવણી અથવા ખુશી વહેંચવાની વાત આવે છે ત્યારે કોઈપણ પાછળ નથી રહેતા. પછી તે મેચ હોય કે સીરીઝ જીતવાની હોય કે પછી કોઈનો બર્થડે સેલિબ્રેટ કરવાનો હોય, ટીમના તમામ ખેલાડીઓ તેમાં સામેલ થાય છે અને ખૂબ એન્જોય કરે છે. એક જ તારીખે જ્યારે 3 બર્થડે ઉજવવાના હોય ત્યારે ઉજવણી પણ ખાસ રીતે હોય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ

ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી

ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી

IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?

અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ

ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

Embed widget