શોધખોળ કરો
Advertisement
હાર્દિક પંડ્યાએ નતાશા સ્ટાનકોવિક સાથે શેર કર્યો ફોટો, તસવીર જોઈને ચોંકી જશો
હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર હાલમાં એક ફોટો પોસ્ટ કર્યો હતો. તસવીરમાં આમ તો બંને ક્યુટ લાગી રહ્યા છે પરંતુ સૌથી વધુ ચોંકાવનારું છે દિલનું ઈમોજી!
મુંબઈ: ભારતીય ટીમનો ખેલાડી હાર્દિક પંડ્યા ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જેમાં નવા વર્ષે સર્બિયન મોડલ નતાશા સ્ટાનકોવિક સાથે સગાઈ કરી સૌને ચોંકાવનાર હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર હાલમાં એક ફોટો પોસ્ટ કર્યો હતો. ત્યારે ખાસ કરીને હાર્દિકના ફેન તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.
તસવીરમાં આમ તો બંને ક્યુટ લાગી રહ્યા છે પરંતુ સૌથી વધુ ચોંકાવનારું છે દિલનું ઈમોજી! એવામાં સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે, આખરે હાર્દિક પોતાની ગર્લફ્રેન્ડ સાથે કોને મિસ કરી રહી છે? નતાશા સ્ટાનકોવિકેના ચહેરા પર સ્માઈલ છે તો હાર્દિક કંઈક ગંભીર વિચારમાં હોય તેમ જોવા મળી રહ્યું છે.
નોંધનીય છે કે, હાલમાં જ ઓસ્ટ્રેલિયાને વન-ડે સીરીઝમાં 2-1થી હરાવ્યા બાદ ન્યુઝીલેન્ડના પ્રવાસ પર ગયેલી ભારત ટીમમાં હાર્દિક ફિટનેસ ટેસ્ટમાં ફેલ થવાને કારણે પ્રવાસ કરી શક્યો નથી. તેવામાં જાણાવા મળ્યું હતું કે, પંડ્યાની ફિટનેસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની જરૂરીયાત પ્રમાણે નથી.
નવા વર્ષે હાર્દિક પંડ્યાએ નતાશા સ્ટાનકોવિકે સાથે સગાઈ કરી હતી અને તેના ફોટા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યાં હતા. જેમાં આ કપલ એક ક્રૂઝમાં જોવા મળ્યું હતું. ત્યારે હાર્દિકે ફોટોને શેર કરતા લખ્યું હતું કે, મેં તેરા તુ મેરી જાને સારા હિન્દુસ્તાન. તેની સાથે જ પંડ્યાએ સગાઈની તારીખ 01-01-2020 જણાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
ક્રિકેટ
Advertisement