શોધખોળ કરો

સ્ટાઇલિશ ફોટો પોસ્ટ કરી ટ્રોલ થયો હાર્દિક પંડ્યા, ફેન્સે કહ્યું- ભાઈ, બેટિંગ પર ધ્યાન આપ

1/6
હાર્દિક પંડ્યા સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ છે.

2/6
હાર્દિક પંડ્યા તેના ફોટા અવારનાવર સોશિયલ મીડિયા પર મૂકતો રહે છે.

3/6
ફેન્સે લખ્યું કે, તું ફેશનના બદલે વધારે ધ્યાન બેટિંગ પર આપીશ તો વધારે સારું રહેશે. અન્ય એક યુઝરે લખ્યું કે, ભાઈ તું બેટિંગ પર ધ્યાન આપ... આ લેવલ પર તું ડિસ્ટ્રેક્ટ થઈ શકે છે અને થઈ પણ રહ્યો છે. નેટ પર જા અને પ્રેક્ટિસ કર.

4/6
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. પંડ્યા મેદાન પર તેની રમત માટે જાણીતો છે પરંતુ આ સિવાય તે ફેશન સ્ટેટમેન્ટ માટે પણ જાણીતો છે.

5/6
પંડ્યા હેર સ્ટાઇલ હોય કે ડ્રેસિંગ સેન્સ સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરતો રહે છે. તાજેતરમાં પંડ્યાએ એક ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં તે ઘણો ડેશિંગ લાગી રહ્યો છે.

6/6
પંડ્યાએ ફોટાના કેપ્શનમાં લખ્યું છે કે, “Any time is a good time to express yourself! More power to you all!”. પરંતુ અનેક યુઝર્સને કદાચ પંડ્યાનો ફોટો પસંદ આવ્યો નથી અને તેમણે પંડ્યાના ક્લાસ લીધા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી

Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ

અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ

શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?

વિડિઓઝ

Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Home Collapse : અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશના 14 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, કેટલીય જગ્યાએ પૂર અને ભૂસ્ખલનથી હાલ બેહાલ
દેશના 14 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, કેટલીય જગ્યાએ પૂર અને ભૂસ્ખલનથી હાલ બેહાલ
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
Parliament Monsoon Session: આજે સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર

Ahmedabad News: અમદાવાદમાં જર્જરિત મકાન ધરાશાયી, એકનું થયું મોત 
Ahmedabad News: અમદાવાદમાં જર્જરિત મકાન ધરાશાયી, એકનું થયું મોત 
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Google Pixel 11 Series સહિત ઓગસ્ટ મહિનામાં લોન્ચ થશે આ સ્માર્ટફોન, જુઓ સંપૂર્ણ યાદી

રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે શું લીધો મોટો નિર્ણય?

Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટને લઈને મોટો નિર્ણય, એક ઓગસ્ટથી થશે લાગુ

Embed widget