શોધખોળ કરો

ટીમ ઇન્ડિયાની નવી જર્સીને લઈને ટ્રોલ થયો આ ભારતીય ખેલાડી, યૂઝર્સે કહ્યું- ‘લોગો BYJU'Sનો અને ગર્વથી કહે છે હું 10મું ફેલ છું’

હાર્દિક પંડ્યાને તેના મોટાભાઈ કૃણાલ પંડ્યાની સાતે 15 સભ્યોની ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે.

નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસમાં હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો હતો. હવે આ ખેલાડી આફ્રિક વિરૂદ્ધ વાપસી કરવા જઈ રહ્યો છે. હાર્દિક હાલમાં જ Byju'sના નવા સ્પોન્સર જર્સીમાં જોવા મળ્યો. ટીમ ઇન્ડિયા ધર્મશાળામાં 15 સપ્ટેમ્બરે પ્રથમ ટી20 મેચથી શરૂઆત કરશે. હાર્દિક પંડ્યાને તેના મોટાભાઈ કૃણાલ પંડ્યાની સાતે 15 સભ્યોની ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. પ્રથમ ટી20 ધર્મશાળામાં રમાશે. આ સીરીઝ ત્રણ ટી20 મેચની છે.
View this post on Instagram
 
On the go! When you travel, a selfie is a must ???? ????

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

જુલાઈ મહિનામાં જાહેરાત કરવામાં આવી હતી કે ટીમ ઇન્ડિયાની નવી જર્સી પર હવે ઓપ્પોની જગ્યાએ Byju'sનું નામ હશે. અને આ જર્સી ખેલાડી આફ્રિકા સીરીઝમાં રમામાનાર મેચમાં પહેરશે. હાર્દિકે હાલમાં જ પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને લખ્યું કે, “જ્યારે તમે પ્રવાસ કરો છો તો સેલ્ફી લેવી જરૂરી હોય છે.” ટીમ ઇન્ડિયાની નવી જર્સીને લઈને ટ્રોલ થયો આ ભારતીય ખેલાડી, યૂઝર્સે કહ્યું- ‘લોગો BYJU'Sનો અને ગર્વથી કહે છે હું 10મું ફેલ છું’ ટીમ ઇન્ડિયાની નવી જર્સીને લઈને ટ્રોલ થયો આ ભારતીય ખેલાડી, યૂઝર્સે કહ્યું- ‘લોગો BYJU'Sનો અને ગર્વથી કહે છે હું 10મું ફેલ છું’ ટીમ ઇન્ડિયાની નવી જર્સીને લઈને ટ્રોલ થયો આ ભારતીય ખેલાડી, યૂઝર્સે કહ્યું- ‘લોગો BYJU'Sનો અને ગર્વથી કહે છે હું 10મું ફેલ છું’ જેવી હાર્દિકે આ તસવીર શેર કરી કે લોકોએ તેનો ટ્રોલ કરાવનું શરૂ કરી દીધું.

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રિષભ પંત ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર, આ ખેલાડીને મળી તક
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રિષભ પંત ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર, આ ખેલાડીને મળી તક
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટવાની નજીક, અભિષેક શર્મા બનશે નવો સિક્સર કિંગ 
સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટવાની નજીક, અભિષેક શર્મા બનશે નવો સિક્સર કિંગ 
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results LIVE: ગાંધીનગર મનપા, થરા, ઓખા પાલિકામાં ભાજપ જીત તરફ
GMC Election Results LIVE: ગાંધીનગર મનપા, થરા, ઓખા પાલિકામાં ભાજપ જીત તરફ
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત
Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
Embed widget