શોધખોળ કરો

હાર્દિક પંડ્યાનો નવો લુક થયો વાયરલ, લોકોએ કહ્યું- જોકર જેવો લાગે છે...

1/6
2/6
3/6
શનિવારે પંડ્યાએ ટ્વીટર પર પોતાના નવા લુકની કેટલીક તસ્વીરો પોસ્ટ કરી. આ પોસ્ટને જલ્દી જ હજારોની સંખ્યાની લાઈક્સ મળી. તો 1500થી વધારે લોકોએ તેને રિટ્વીટ કરી. જ્યાં કેટલાક લોકોએ પંડ્યાના આ નવા લુકને પસંદ કર્યો તો કેટલાકે તેના પર ખૂબ નિશાના સાધ્યા.

4/6
 બીસીસીઆઈ તરફથી કહેવામાં આવ્યું છે કે હાલના વર્કલોડ અને ઈજાથી બચાવવા માટે તેને ટેસ્ટ સીરીઝ પહેલા આરામ આપવામાં આવ્યો છે. આ દરમિયાન હાર્દિક પંડ્યા બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં કંડીશનિંગ કેમ્પમાં ભાગ લેશે. ભારત અને શ્રીલંકા વચ્ચે સીરીઝની પહેલી મેચ 16 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાશે.

5/6
 ઉલ્લેખનીય છે કે શ્રીલંકા સામેની ટેસ્ટ સીરીઝ પહેલા બે મેચોમાં હાર્દિક પંડ્યાને ભારતીય ટીમમાં સ્થાન નથી મળ્યું. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સતત ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવાના કારણે પંસદગીકર્તાઓએ તેને આરામ આપ્યો છે.

6/6
હાર્દિક પંડ્યા ખૂબ જ ઓછા સમયમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કારકિર્દીમાં ટીમ ઇન્ડિયાનો ખાસ સભ્ય બની ગોય છે. બોલ અને બેટિંગથી શાનદાર પ્રદર્શન કરવા ઉપરાંત હાર્દિક મેદાન અને મેદાનની બહાર પોતાના લુક માટે પણ ઓળખાય છે. પોતાની બિન્દાસ શૈલીને કારણે યુવાઓનો સ્ટાઈલ આઈકોન બનવા જઈ રહ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય

અભિષેક શર્મા બન્યો વર્લ્ડ નંબર-1, દુનિયામાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન

હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો

Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

Embed widget