શોધખોળ કરો

2015 બાદ કઇ ટીમે સૌથી વધુ વખત ફટકાર્યા 350 રનથી વધુનો સ્કોર

ઇગ્લેન્ડે અફઘાનિસ્તાનને 397 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. આ વર્લ્ડકપમાં આ બીજી મેચ છે જેમાં ઇગ્લેન્ડે પોતાના વિરોધીઓ સામે 350થી વધારેનો સ્કોર બનાવ્યો હતો.

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન વિરુદ્ધ ઇગ્લેન્ડના કેપ્ટન ઇયાન મોર્ગનની 71 બોલ પર 148 રનની આક્રમક ઇનિંગ રમી ટીમને 150 રનની જીત અપાવી હતી. ઇગ્લેન્ડે અફઘાનિસ્તાનને 397 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. આ વર્લ્ડકપમાં આ બીજી મેચ છે જેમાં ઇગ્લેન્ડે પોતાના વિરોધીઓ સામે 350થી વધારેનો સ્કોર બનાવ્યો હતો. આ વર્લ્ડકપમાં ભાગ લઇ રહેલી દસ ટીમના 2015 બાદના પ્રદર્શનનુ વિશ્લેષણ કરવામાં આવે તો ખ્યાલ આવે છે કે કઇ ટીમે 350થી વધુ રન બનાવ્યા છે અને કોણે સૌથી વધુ વખત જીત હાંસલ કરી છે. આશ્વર્યની વાત એ છે કે ઇગ્લેન્ડે 12 મેચમાં 350થી વધુ રન બનાવ્યા છે. ઇગ્લેન્ડે આ દરમિયાન બે વખત સૌથી વધુ રનનો વન-ડે રેકોર્ડ તોડ્યો હતો. 2016માં નોટિંઘમમાં ઇગ્લિશ ટીમે પાકિસ્તાન વિરુદ્ધ ત્રણ વિકેટે 444 રન ફટકાર્યા હતા અને શ્રીલંકાએ નવ વિકેટે 443 રન બનાવ્યા હતા. જ્યારે 2018માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આ મેદાનમાં ઇગ્લેન્ડે 481 રન ખડક્યા હતા. ઇગ્લેન્ડ બાદ દક્ષિણ આફ્રિકા અને ભારતનો નંબર આવે છે. દક્ષિણ આફ્રિકાએ આઠ તો ભારતે છ વખત 350નો આંકડો પાર કર્યો છે. દક્ષિણ આફ્રિકાએ પોતાની તમામ મેચ જીતી તો ભારત અને ઇગ્લેન્ડે સાડા ત્રણસો રન બનાવ્યા બાદ પણ એક-એક મેચ ગુમાવી બેઠા હતા. રસપ્રદ વાત એ છે કે ઇગ્લેન્ડ વિરુદ્ધ અનેકવાર પાકિસ્તાને, શ્રીલંકા વિરુદ્ધ સાત વખત 350થી વધુ રન બનાવ્યા હતા. ઇગ્લેન્ડે ત્રણ વખત સ્કોર પાર કર્યો છે પરંતુ શ્રીલંકા અને પાકિસ્તાન દર વખત નિષ્ફળ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પણ ચાર વખત 350 રન બન્યા છે તો તેમાં ફક્ત એક જ મેચ જીતી શક્યા છે. 2015 વર્લ્ડકપ બાદ અત્યાર સુધીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા બે વખત 350થી વધુના સ્કોરનો પીછો કરી વિજય હાંસલ કરી ચૂકી છે.

ટોપ સ્ટોરી

IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
Hockey: વર્લ્ડકપમાં બીજા રાઉન્ડનું શિડ્યૂલ આવ્યુ સામે, જાણો ભારત ક્યારે-ક્યારે રમશે ?
Hockey: વર્લ્ડકપમાં બીજા રાઉન્ડનું શિડ્યૂલ આવ્યુ સામે, જાણો ભારત ક્યારે-ક્યારે રમશે ?
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Embed widget