શોધખોળ કરો

આ ભારતીય યુવતી પાકિસ્તાનના ખતરનાક ફાસ્ટ બૉલર સાથે કરશે લગ્ન, જાણો ક્યારે અને ક્યાં છે લગ્ન?

શામિયાના પિતા ભૂતપૂર્વ બીડીપીઓ લિયાકત અલીએ આ માહિતી આપતાં જણાવ્યું કે , પરિવારના લગભગ 10 સભ્ય 17 ઓગસ્ટે દુબઈ જઈ રહ્યા છે

ચંદીગઢઃ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિકને પરણી એ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. હવે દેશની વધુ એક દીકરી પાકિસ્તાની ક્રિકેટર સાથે લગ્ન કરશે. હરિયાણા ખાતે આવેલ નૂંહના ચંદેની યુવતી શામિયા આરઝૂ પાકિસ્તાનના ઝડપી બોલર હસન અલી સાથે 20 ઓગસ્ટે લગ્ન કરશે. હસન અને શામિયાના નિકાહની તૈયારી હાલ ધૂમધામથી ચાલી રહી છે. શામિયા એર અમિરાતમાં ફ્લાઇટ એન્જિનિયર છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જન્મેલા હસન અલી અને નૂંહના ચંદેની રહેવાસી શામિયા દુબઈ ખાતે એટલાંટિસ પામ જુબેરા હોટલમાં લગ્ન થશે. આ ભારતીય યુવતી પાકિસ્તાનના ખતરનાક ફાસ્ટ બૉલર સાથે કરશે લગ્ન, જાણો ક્યારે અને ક્યાં છે લગ્ન? શામિયાના પિતા ભૂતપૂર્વ બીડીપીઓ લિયાકત અલીએ આ માહિતી આપતાં જણાવ્યું કે , પરિવારના લગભગ 10 સભ્ય 17 ઓગસ્ટે દુબઈ જઈ રહ્યા છે. શામિયાએ માનવ રચના યુનિવર્સિટીમાંથી બી. ટેક. (એરોનોટિકલ)ની ડિગ્રી લીધી છે અને લાંબા સમયથી એર અમિરાતમાં નોકરી કરે છે. આ ભારતીય યુવતી પાકિસ્તાનના ખતરનાક ફાસ્ટ બૉલર સાથે કરશે લગ્ન, જાણો ક્યારે અને ક્યાં છે લગ્ન? લિયાકત અલીએ જણાવ્યું કે પાકિસ્તાનના પૂર્વ સાંસદ અને પાકિસ્તાન રેલવે બોર્ડના ચેરમેન રહેલા સરદાર તુફૈલ ઉર્ફે ખાન બહાદુર અને મારા દાદા સગા ભાઈ હતા. તેમનો પરિવાર આજે પાકિસ્તાનના કસૂર જિલ્લાના કચ્ચી કોઠી નઇયાકીમાં રહે છે અને તેમના દ્વારા જ સંબંધ નક્કી થયો હતો. આ ભારતીય યુવતી પાકિસ્તાનના ખતરનાક ફાસ્ટ બૉલર સાથે કરશે લગ્ન, જાણો ક્યારે અને ક્યાં છે લગ્ન?

ટોપ સ્ટોરી

સૌથી વધુ વાઈડ અને નો બોલ ફેંકનારા બોલર, અર્શદીપ સિંહ ટોપ પર, જુઓ લિસ્ટ
સૌથી વધુ વાઈડ અને નો બોલ ફેંકનારા બોલર, અર્શદીપ સિંહ ટોપ પર, જુઓ લિસ્ટ
IPL 2027: ઓક્શનમાં શાઈ હોપ પર લાગી શકે છે મોટી બોલી, 3 ટીમો માટે સાબિત થઈ શકે છે વરદાન 
IPL 2027: ઓક્શનમાં શાઈ હોપ પર લાગી શકે છે મોટી બોલી, 3 ટીમો માટે સાબિત થઈ શકે છે વરદાન 
Asian Games 2026 ના મેડલ વિજેતાઓ સાથે PM મોદીની મુલાકાત, મહિલા ખેલાડીઓના પ્રદર્શનની કરી પ્રશંસા 
Asian Games 2026 ના મેડલ વિજેતાઓ સાથે PM મોદીની મુલાકાત, મહિલા ખેલાડીઓના પ્રદર્શનની કરી પ્રશંસા 
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Embed widget