શોધખોળ કરો

હવે વિરાટ કોહલી કરતાં પણ વધી જશે કૉચ રવિ શાસ્ત્રીનો પગાર, જાણો કેટલા કરોડ હશે સેલેરી?

નવિન કૉન્ટ્રાક્ટ પ્રમાણે કૉચ રવિ શાસ્ત્રીની સેલેરી કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ કરતાં પણ વધી જશે

મુંબઇઃ ટીમ ઇન્ડિયાના કૉચ તરીકે રવિ શાસ્ત્રીની સેલેરીમાં મોટો ફાયદો થવાનો છે. તે આગામી બે વર્ષ સુધી વધેલી સેલેરીની સાથે ટીમ ઇન્ડિયાના હેડ કૉચ તરીકે કામ કરશે. કહેવાઇ રહ્યું છે કે, કૉન્ટ્રાક્ટના નવિનીકરણ બાદ 57 વર્ષીય કૉચ રવિ શાસ્ત્રીનો વાર્ષિક પગાર લગભગ 10 કરોડ રૂપિયા થઇ જશે, એટલે કે નવા કૉન્ટ્રાક્ટ પ્રમાણે રવિ શાસ્ત્રીને 10 કરોડ રૂપિયાની વાર્ષિક સેલેરી મળી શકે છે. હવે વિરાટ કોહલી કરતાં પણ વધી જશે કૉચ રવિ શાસ્ત્રીનો પગાર, જાણો કેટલા કરોડ હશે સેલેરી? આ નવિન કૉન્ટ્રાક્ટ પ્રમાણે કૉચ રવિ શાસ્ત્રીની સેલેરી કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ કરતાં પણ વધી જશે. આ ત્રણેયને બીસીસીઆઇ તરફથી દરવર્ષે ક્રિકેટ રમવા માટે 7 કરોડ રૂપિયા મળે છે.
હવે વિરાટ કોહલી કરતાં પણ વધી જશે કૉચ રવિ શાસ્ત્રીનો પગાર, જાણો કેટલા કરોડ હશે સેલેરી? બીસીસીઆઇની હાલની કૉન્ટ્રાક્ટ લિસ્ટમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ A+ ખેલાડી છે, જેની વાર્ષિક સેલેરી 7 કરોડ રૂપિયા છે. આવામાં કહી શકાય કે હેડ કૉચ રવિ શાસ્ત્રીની સેલેરી મેદાન પર રમનારા ભારતીય ખેલાડીઓ કરતાં વધારે હશે. હવે વિરાટ કોહલી કરતાં પણ વધી જશે કૉચ રવિ શાસ્ત્રીનો પગાર, જાણો કેટલા કરોડ હશે સેલેરી?
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CSK vs PBKS Highlights:પંજાબ કિંગ્સે ચેન્નઈને 5 વિકેટથી હરાવ્યું, શ્રેયસની અડધી સદી 
CSK vs PBKS Highlights:પંજાબ કિંગ્સે ચેન્નઈને 5 વિકેટથી હરાવ્યું, શ્રેયસની અડધી સદી 
IPL 2026 CSK vs PBKS Highlights: પંજાબ કિંગ્સે ચેપોકમાં ચેન્નઈને 5 વિકેટથી હરાવ્યું, સીઝનની સતત બીજી જીત
IPL 2026 CSK vs PBKS Highlights: પંજાબ કિંગ્સે ચેપોકમાં ચેન્નઈને 5 વિકેટથી હરાવ્યું, સીઝનની સતત બીજી જીત
CSK vs PBKS: આયુષ મ્હાત્રેએ અડધી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ, ચેપોકમાં આવું કરનાર બન્યો પ્રથમ ખેલાડી
CSK vs PBKS: આયુષ મ્હાત્રેએ અડધી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ, ચેપોકમાં આવું કરનાર બન્યો પ્રથમ ખેલાડી
IPL 2026: બન્ને દીકરાઓને કારણે મુશ્કેલીમાં મુકાયા સરફરાઝ ખાનના પિતા, જાણો સમસ્યાનો કેવી રીતે શોધ્યો ઉકેલ
IPL 2026: બન્ને દીકરાઓને કારણે મુશ્કેલીમાં મુકાયા સરફરાઝ ખાનના પિતા, જાણો સમસ્યાનો કેવી રીતે શોધ્યો ઉકેલ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'
Hun To Bolish | હું તો બોલીશ | માફિયાઓ સામે મહિલાઓ મેદાને
Hun To Bolish: ક્યાં પડ્યું માવઠું ?
Gujarat Weather Forecast : કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
Dwarka Unseasonal Rain: દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે ખાબક્યો ધોધમાર કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું
Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર, ભારતના LPG ટેન્કરે પાર કર્યું હોર્મૂઝ, જાણો 6 એપ્રિલે પહોંચશે મુંબઇ
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર, ભારતના LPG ટેન્કરે પાર કર્યું હોર્મૂઝ, જાણો 6 એપ્રિલે પહોંચશે મુંબઇ
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
સરકારની મોટી જાહેરાત! સોનાની ખરીદી માટેના નિયમો બદલાશે, જાણો ગ્રાહકો શું થશે અસર?
સરકારની મોટી જાહેરાત! સોનાની ખરીદી માટેના નિયમો બદલાશે, જાણો ગ્રાહકો શું થશે અસર?
CSK vs PBKS Highlights:પંજાબ કિંગ્સે ચેન્નઈને 5 વિકેટથી હરાવ્યું, શ્રેયસની અડધી સદી 
CSK vs PBKS Highlights:પંજાબ કિંગ્સે ચેન્નઈને 5 વિકેટથી હરાવ્યું, શ્રેયસની અડધી સદી 
કેંદ્રએ રાજ્યોને સંગ્રહખોરી અને કાળાબજારી પર કડક કાર્યવાહી કરવા કહ્યું, ઇંધણની સપ્લાય વચ્ચે આદેશ  
કેંદ્રએ રાજ્યોને સંગ્રહખોરી અને કાળાબજારી પર કડક કાર્યવાહી કરવા કહ્યું, ઇંધણની સપ્લાય વચ્ચે આદેશ  
Ahmedabad Rain: અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન અને કરા સાથે વરસાદ
Ahmedabad Rain: અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન અને કરા સાથે વરસાદ
Embed widget