શોધખોળ કરો

CWG 2018: શૂટિંગમાં હિના સિધુએ ભારતને અપાવ્યો ગોલ્ડ, પેરાપાવરલિફ્ટિંગમાં મળ્યો બ્રોન્ઝ મેડલ

1/3
 આ અગાઉ હીનાએ મહિલાઓની 10 મીટર એર શૂટિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. શૂટિંગમાં ભારતના ખાતમાં ત્રણ ગોલ્ડ મેડલ આવી ચુક્યા છે. હિના પહેલા મનુ ભાકેર અને જીતુ રાયે ગોલ્ડ મેડલ જીત્યો છે. શૂટિંગમાં ભારતે 2 ગોલ્ડ, 2 સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ સાથે કુલ 8 મેડલ જીત્યા છે.

2/3
 39 ગોલ્ડ મેડલ જીતીને ઓસ્ટ્રેલિયા મેડલ લિસ્ટમાં ટોચ પર છે. જ્યારે ઈંગ્લેન્ડ 22 ગોલ્ડ મેડલ સાથે મેડલની યાદિમાં બીજા ક્રમાંક પર છે. મહિલાઓની 25 મીટર એર પિસ્ટલ(શૂટીંગમાં)માં હીના સિધુએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.બોક્સિંગમાં ભારતને વધુ એક મેડલ મળશે, નમને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.

3/3
ગોલ્ડ કોસ્ટ: 21માં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. રવિવાર બાદ સોમવારે પણ ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે. હિના સિધુએ એર પિસ્તલમાં ભારતને ગોલ્ડ અપાવ્યો છે. જ્યારે પુરુષોની પેરા પાવરલિફ્ટિંગના હેવીવેટ કેટેગરીમાં સચિન ચૌધરીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સચિન ચૌધરીએ ફાઈનલમાં 181.0 પોઈન્ટ મેળવ્યા છે. 11 ગોલ્ડ, 4 સિલ્વર અને 5 બ્રોન્ઝ સાથે ભારત મેડલના લિસ્ટમાં ત્રીજા નંબરે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

Embed widget