શોધખોળ કરો

બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયું ક્રિકેટનું ‘મક્કા’, જુઓ PHOTOS

1/4
હાલ આ મેદાન ઉપર કોઈ મેચ રમાઈ રહી નથી. આમ છતા રમત પ્રેમી સફેદ ચાદરમાં ઢંકાયેલા આ સ્ટેડિયમને જોવા માટે અહીં આવે છે. દર વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં આવો નજારો જોવા મળે છે.

2/4
લોર્ડ્સ સ્ટેડિયમ ભારતીય પ્રશંસકો માટે પણ યાદગાર છે. એક તો અહીં 1983માં ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની હતી અને પછી 2002માં નેટવેસ્ટ ટ્રોફીમાં ટીમ વિજેતા બનતા સૌરવ ગાંગુલીએ મેદાનની બાલ્કનીમાંથી જર્સી ઉતારીને ઉજવણી કરી હતી.

3/4
ઇંગ્લેન્ડના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર આ વર્ષે યોજાનાર વર્લ્ડ કપનો ફાઇનલ મેચ રમાશે. ફાઇનલ મેચ 14 જુલાઈએ રમાશે. ટીમ ઇન્ડિયા ફરી એક વખત આ ઐતિહાસિક મેદાન પર ટ્રોફી જીતવા પ્રયત્ન કરશે. ટીમ ઇન્ડિયા અહીં 1983માં વર્લ્ડ ચેમ્પિયન બની હતી.

4/4
નવી દિલ્હીઃ ક્રિકેટનું મક્કા શુક્રવારે બરફની સફેદ ચાદરથી સંપૂર્ણ ઢંકાઈ ગયું. સમગ્ર સ્ટેડિયમમાં બરફ પડવાને કારણે ઐતિહાસિક મેદાન વધારે સુંદર લાગી રહ્યું છે. (તમામ તસવીરઃ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ)

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર

આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ

Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ

Embed widget