શોધખોળ કરો

હિમા દાસનું શાનદાર પ્રદર્શન, 15 દિવસમાં જીત્યો ચોથો ગોલ્ડ મેડલ

મહિલાઓની 200 મીટરની રેસમાં હિમા દાસે રિપબ્લિકમાં ચાલી રહેલા ટબોર એથલેટિક્સ મીટમાં બુધવારે ચોથો ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

નવી દિલ્હી: ભારતની સ્ટાર એથલીટ હિમા દાસનું દમદાર પ્રદર્શન યથાવત છે. હિમા દાસે વધુ એક ગોલ્ડ જીતી છેલ્લા 15 દિવસમાં ચાર ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા છે. મહિલાઓની 200 મીટરની રેસમાં હિમા દાસે રિપબ્લિકમાં ચાલી રહેલા ટબોર એથલેટિક્સ મીટમાં બુધવારે વધુ એક ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. તેમણે માત્ર 23.25 સેકન્ડમાં પોતાની દોડ પૂર્ણ કરી હતી. હિમા દાસનું શાનદાર પ્રદર્શન, 15 દિવસમાં જીત્યો ચોથો ગોલ્ડ મેડલ 19 વર્ષીય હિમાને આખો દેશ સલામ કરી રહ્યો છે. જ્યારે બીજી તરફ નેશનલ રેકોર્ડ હોલ્ડર મોહમ્મદ અનસે પણ 400 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમણે 45.40 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી. હિમા દાસનું શાનદાર પ્રદર્શન, 15 દિવસમાં જીત્યો ચોથો ગોલ્ડ મેડલ હિમાએ પ્રથમ ગોલ્ડ મેડલ 2 જુલાઈ પોજનાન એથલેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સમાં 200 મીટર રેસમાં જીત્યો હતો. તેમણે 23.65 સેકન્ડમાં આ દોડ પુરી કરી હતી. બીજો ગોલ્ડ 7 જુલાઈએ પોલેન્ડમાં કુટનો એથલેટિક્સ મીટમાં 23.97 સેકન્ડમાં 200 મીટરની રેસ પુરી કરી જીત્યો હતો. જ્યારે ત્રીજો ગોલ્ડ મેડલ 13 જુલાઈએ ચેક રિપબ્લિકમે થયેલી ક્લાંદો મેમોરિયલ એથલેટિક્સમાં 200 મીટરની રેસ 23.43 સેકન્ડમાં પુરી કરી હતી. ટીમ ઇન્ડિયાના કોચની પસંદગીમાં વિરાટ કોહલીની દખલ..... હું ફરીથી ક્યારેય સુપર ઓવર નહીં રમુ, બેન સ્ટૉકએ કેમ કહ્યું આવુ, જાણો વિગતે રવિ શાસ્ત્રીની સાથે વિરાટ કોહલીને પણ કેપ્ટનપદેથી કરાશે રવાના, જાણો કોણ બનશે ભારતીય ટીમનો નવો કેપ્ટન?

ટોપ સ્ટોરી

IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
ટીમ ઇન્ડિયામાં મોટો ભૂકંપ: ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી 3 સ્ટાર ખેલાડીઓ બહાર, કારકિર્દી પર સંકટ
ટીમ ઇન્ડિયામાં મોટો ભૂકંપ: ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી 3 સ્ટાર ખેલાડીઓ બહાર, કારકિર્દી પર સંકટ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
Embed widget