શોધખોળ કરો

UKના ઓવલ ગ્રાઉન્ડ પર કેટલા વર્ષ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા ટકરાશે? જાણો વિગત

આજે આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019ની મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ મેચ લંડનના કેનિંગ્ટનમાં આવેલા ઓવલમાં રમાશે. વર્લ્ડ કપની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા સામે ભારત રેકોર્ડ બહુ જ ખરાબ છે.

આજે આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019ની મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ મેચ લંડનના કેનિંગ્ટનમાં આવેલા ઓવલમાં રમાશે. વર્લ્ડ કપની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા સામે ભારત રેકોર્ડ બહુ જ ખરાબ છે. UKના ઓવલ ગ્રાઉન્ડ પર કેટલા વર્ષ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા ટકરાશે? જાણો વિગત ભારતે પોતાની પહેલી મેચમાં સાઉથ આફ્રિકાને ધૂળ ચટાડી દીધી હતી. ઓસ્ટ્રેલિયાએ 2019ના વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન અને વેસ્ટઈન્ડીઝ સામે જીત મેળવી છે. ભારત સામે ઓસ્ટ્રેલિયા જીત મેળવવાનાં તમામ પ્રયત્નો કરશે. UKના ઓવલ ગ્રાઉન્ડ પર કેટલા વર્ષ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા ટકરાશે? જાણો વિગત ભારત અને ઓસ્ટ્રેલિયા 1983થી અત્યાર સુધી 11 વખત મેચ રમાઈ છે જેમાંથી 8 વખત ઓસ્ટ્રેલિયન ટીમ જીતી છે જ્યારે ભારતીય ટીમ ફક્ત 3 વખત જ જીત મેળવી છે. કેનિંગ્ટન ઓવલ પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફક્ત એક જ મેચ રમાઈ છે. UKના ઓવલ ગ્રાઉન્ડ પર કેટલા વર્ષ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા ટકરાશે? જાણો વિગત 1999નાં વર્લ્ડ કપની આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 77 રને હરાવ્યું હતું. હવે 20 વર્ષ બાદ ફરી એકવાર બંને ટીમો આ મેદાન પર ટકરાશે. 1974થી 2017 સુધી ભારતે કેનિંગ્ટન ઓવલ મેદાન પર કુલ 15 વન-ડે મેચો રમી છે જેમાંથી 5માં ભારતને જીત અને 9 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

14 બોલમાં 39 રન અને 5 સિક્સ! વૈભવ સૂર્યવંશીએ બુમરાહને ધોઈ નાખ્યો, તોફાની બેટિંગનો વીડિયો વાયરલ
14 બોલમાં 39 રન અને 5 સિક્સ! વૈભવ સૂર્યવંશીએ બુમરાહને ધોઈ નાખ્યો, તોફાની બેટિંગનો વીડિયો વાયરલ
વરસાદ બનશે રાજસ્થાન રોયલ્સ માટે આશીર્વાદ! મેચ રમ્યા વિના જ RR પહોંચી જશે પોઈન્ટ ટેબલમાં ટોચ પર, સમજો આખું ગણિત
ગુવાહાટીમાં વરસાદ લાવશે ‘જેકપોટ’! જો RR vs MI મેચ રદ થઈ, તો રાજસ્થાન રમ્યા વગર બનશે નંબર-1
RR vs MI Weather: આજે ફરીથી વરસાદ બનશે વિલન ? રદ્દ ના થઈ જાય રાજસ્થાન વિરુદ્ધ મુંબઇ મેચ, વાંચો હવામાન રિપોર્ટ
RR vs MI Weather: આજે ફરીથી વરસાદ બનશે વિલન ? રદ્દ ના થઈ જાય રાજસ્થાન વિરુદ્ધ મુંબઇ મેચ, વાંચો હવામાન રિપોર્ટ
IPL 2026 Point Table માં મોટો ફેરફાર, પહેલા નંબર પર પંજાબ કિંગ્સ, જાણો અન્યની સ્થિતિ
IPL 2026 Point Table માં મોટો ફેરફાર, પહેલા નંબર પર પંજાબ કિંગ્સ, જાણો અન્યની સ્થિતિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'આપ'નો કેટલો વ્યાપ?
Hun To Bolish : હું તો બોલીશ : ઉનાળો કે ચોમાસું!
Arvalli Unseasonal Rains: બાયડમાં કરા સાથે વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
Padminiba Wala join AAP:  ક્ષત્રિય આંદોલનનો ચહેરો પદ્મીનીબા જોડાયા AAPમાં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran US War Update: ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયરની કરી જાહેરાત, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા થયું સહમત
Iran US War Update: ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયરની કરી જાહેરાત, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા થયું સહમત
Iran-US Ceasefire: ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયર, ઈરાને મોકલેલા 10 પોઈન્ટના પ્રસ્તાવમાં શું છે?
Iran-US Ceasefire: ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયર, ઈરાને મોકલેલા 10 પોઈન્ટના પ્રસ્તાવમાં શું છે?
US Iran War LIVE: ટ્રમ્પે હોર્મુઝ ખોલવાની શરત પર સીઝફાયરની જાહેરાત, 10 એપ્રિલે પાકિસ્તાનમાં થશે વાતચીત
US Iran War LIVE: ટ્રમ્પે હોર્મુઝ ખોલવાની શરત પર સીઝફાયરની જાહેરાત, 10 એપ્રિલે પાકિસ્તાનમાં થશે વાતચીત
Iran-US Ceasefire: 'હું શાહબાઝ શરીફ અને આસીમ મુનીરનો આભાર...', બે અઠવાડિયાના સીઝફાયર પર શું બોલ્યા ઈરાની વિદેશમંત્રી
Iran-US Ceasefire: 'હું શાહબાઝ શરીફ અને આસીમ મુનીરનો આભાર...', બે અઠવાડિયાના સીઝફાયર પર શું બોલ્યા ઈરાની વિદેશમંત્રી
ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી, મહેસાણા કોર્ટે કાઢ્યું બિનજામીનપાત્ર વોરંટ
ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી, મહેસાણા કોર્ટે કાઢ્યું બિનજામીનપાત્ર વોરંટ
ગુજરાતમાં માવઠાનો કહેર: બપોર બાદ 37 તાલુકાઓમાં વરસાદ, અરવલ્લીના સાઠંબામાં સૌથી વધુ 1.18 ઇંચ
ગુજરાતમાં માવઠાનો કહેર: બપોર બાદ 37 તાલુકાઓમાં વરસાદ, અરવલ્લીના સાઠંબામાં સૌથી વધુ 1.18 ઇંચ
US-Iran War: ટ્રમ્પની સભ્યતા અંતની ધમકીનો ઈરાને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું - ‘કાલે, ઇન્શાલ્લાહ...’
US-Iran War: ટ્રમ્પની સભ્યતા અંતની ધમકીનો ઈરાને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું - ‘કાલે, ઇન્શાલ્લાહ...’
ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા AAP માં જોડાયા, ઈસુદાન ગઢવીએ પહેરાવ્યો ખેસ
ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા AAP માં જોડાયા, ઈસુદાન ગઢવીએ પહેરાવ્યો ખેસ
Embed widget