શોધખોળ કરો

મહિલા ટી-20 વર્લ્ડકપ 2020નો કાર્યક્રમ જાહેર, ટીમ ઇન્ડિયા કોની સામે ક્યારે રમશે પ્રથમ મેચ, જાણો સંપૂર્ણ શિડ્યૂલ

1/3
ભારતીય મહિલા ટીમની પ્રથમ મૅચ ઑસ્ટ્રેલિયા સામે 21 ફ્રેબ્રુઆરી સિડનીમાં રમાશે. બીજી મૅચ ક્વોલિફાયર-1 સામે, 24 ફ્રેબ્રુઆરી (પર્થ), ત્રીજી મૅચ ન્યૂ ઝિલૅન્ડ સામે, 27 ફ્રેબ્રુઆરી(મૅલબર્નમાં), ચોથી મૅચ ઑસ્ટ્રેલિયા સામે, 29 ફ્રેબ્રુઆરી (મૅલબર્ન), પ્રથમ સેમી ફાઇનલ 5 માર્ચ (સિડની), બીજી સેમી ફાઇનલ 5 માર્ચ (સિડની)માં રમાશે. જ્યારે વિશ્વકપનો ફાઇનલ મુકાબલો 8 માર્ચે મૅલબર્ન ખાતે રમાશે.

2/3
નવી દિલ્હી: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે 2020માં ઑસ્ટ્રેલિયામાં રમાનાર મહિલા ટી-20 વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. મહિલા ટી-20 વિશ્વ કપ 21 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી રમાશે. મહિલા ટી-20 વર્લ્ડ કપ 2020માં દસ ટીમો ભાગ લઈ રહી છે. ટીમ ઇન્ડિયાનો પ્રથમ મુકાબલો ઑસ્ટ્રેલિયા સામે 21 ફ્રેબ્રુઆરી સિડનીમાં રમાશે. આ ટૂર્નામેન્ટ સિડની, કેનબરા, પર્થ અને મેલબર્નમાં રમાશે.

3/3
નોંધનીય છે કે પહેલી વખત મહિલા અને પુરુષ ટી-20 વર્લ્ડ કપ એક જ વષે એક જ દેશમાં યોજાઇ રહ્યો છે અને બન્નેની ફાઇનલ મૅચ ઐતિહાસિક મૅલબર્ન ગ્રાઉન્ડ પર યોજાશે. પુરુષ ટી-20 વર્લ્ડ કપની મૅચ ઓક્ટોબર 18 થી 15 નવેમ્બર દરમિયાન રમાશે. ભારતની પ્રથમ મેચ ઓક્ટોબર 24 દક્ષિણ આફ્રિકા સામે પર્થમાં રમાશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 

સેહવાગના પુત્ર આર્યવીરની વિસ્ફોટક બેટિંગ,19 ચોગ્ગા,8 છગ્ગા સાથે બનાવ્યા 173 રન

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મળીને બનાવી શકે છે વર્લ્ડ રેકોર્ડ, અંતિમ ટી20માં ઈતિહાસ રચવાની તક 

અંતિમ ટી20 મેચમાં ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, BCCI એ ટીમમાં કર્યો ફેરફાર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 

RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?

Embed widget