શોધખોળ કરો

વર્લ્ડકપઃ ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં કોણ હશે અમ્પાયર, જાણો વિગત

મંગળવારે ઓલ્ડટ્રેફર્ડમાં રમાનારી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ સેમિ ફાઇનલમાં રિચાર્ડ ઈલિંગવર્થ અને રિચાર્ડ કેટલબોરો ફિલ્ડ અમ્પાયર રહેશે. ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ક્રિકેટર ડેવિડ બૂન મેચ રેફરી રહેશે.

સિડનીઃ આઈસીસી દ્વારા વર્લ્ડકપની સેમિ ફાઇનલ માટે અમ્પાયર, મેચ રેફરીની જાહેરાત કરવામાં આવી હતી. મંગળવારે ઓલ્ડટ્રેફર્ડમાં રમાનારી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ સેમિ ફાઇનલમાં રિચાર્ડ ઈલિંગવર્થ અને રિચાર્ડ કેટલબોરો ફિલ્ડ અમ્પાયર રહેશે. જ્યારે ઓસ્ટ્રેલિયાના રોડ ટકર થર્ડ અમ્પાયર અને ઈંગ્લેન્ડના નાઇજલ લિયોંગ ચોથા અમ્પાયર હશે. ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ક્રિકેટર ડેવિડ બૂન મેચ રેફરી રહેશે. ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટોનમાં રમાનારી બીજી સેમી ફાઇનલમાં શ્રીલંકાનો કુમાર ધર્મસેના અને સાઉથ આફ્રિકાનો મારાઇસ ઇરાસમુસ ફિલ્ડ અમ્પાયર રહેશે. જ્યારે ન્યૂઝીલેન્ડના ક્રિસ ગાફાને ત્રીજા અને પાકિસ્તાનના અલીમ ડાર ચોથા અમ્પાયર રહેશે. શ્રીલંકાના રંજન મદુગલ્લા મેચ રેફરી તરીકેની કામગીરી સંભાળશે. વર્લ્ડકપઃ સેમિ ફાઇનલ પહેલા ઓસ્ટ્રેલિયાને લાગ્યા બે મોટા ફટકા, 45 બોલમાં સદી ફટકારનારો ખેલાડી ટીમ સાથે જોડાયો, જાણો વિગત મિલિંદ દેવડા બાદ કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, જાણો વિગત

ટોપ સ્ટોરી

હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ

IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર

દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણીલો શેડ્યૂલ

યશસ્વી જાયસ્વાલના બદલે પુરન, રાજસ્થાનના 3 ખેલાડીઓ જશે લખનૌ! ચોંકાવી દેશે આ ટ્રેડ ડીલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો

Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ

New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ

Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ
હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો

રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking

Embed widget