શોધખોળ કરો

આજથી ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રારંભ, જાણો સમગ્ર મેચોનો કાર્યક્રમ, ભારતની મેચો છે ક્યારે-ક્યારે

1/6
 - 14મી જૂન, પ્રથમ સેમી ફાઈનલ કારડીકમાં રમાશે - 15મી જૂન, બીજી સેમી ફાઈનલ એડબેસ્ટનમાં રમાશે - 18મી જૂન, ફાઈનલ મેચ, ઓવલમાં રમાશે..

2/6
- નવમી જૂન, ગ્રુપ-એમાં ન્યૂઝીલેંડ અને બાંગ્લાદેશ વચ્ચે કારડીકમાં મુકાબલો - 10મી જૂન, ગ્રુપ-એમાં ઈંગ્લેંડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે એડબેસ્ટનમાં મુકાબલો - 11મી જૂન, ગ્રુપ-બીમાં ભારત અને આફ્રિકા વચ્ચે ઓવલમાં મુકાબલો - 12મી જૂન, ગ્રુપ-બીમાં શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે કારડીકમાં મુકાબલો

3/6
લંડન: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની આજથી શરૂઆત થઈ ચુકી છે. 1998માં આની શરૂઆત થઈ હતી. આઈસીસી નોકઆઉટ ટુર્નામેંટ અગાઉ આ નામ રાખવામાં આવ્યું હતું. આ ટ્રોફી દર 2 વર્ષે આયોજિત કરવામાં આવે છે.

4/6
- પાંચમી જૂન, ગ્રુપ-એમાં ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે ઓવલમાં મુકાબલો - છઠ્ઠી જૂન, ગ્રુપ-એમાં ઈંગ્લેંડ અને ન્યૂઝીલેંડ વચ્ચે કારડીકમાં મુકાબલો - સાતમી જૂન, ગ્રુપ-બીમાં પાકિસ્તાન અને આફ્રિકા વચ્ચે એડબેસ્ટનમાં મુકાબલો - આઠમી જૂન, ગ્રુપ-બીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ઓવલમાં મુકાબલો

5/6
- પહેલી જૂન: ગ્રુપ-એમાં ઈંગ્લેંડ અને બાંગ્લાદેશ વચ્ચે ઓવલમાં મુકાબલો - બીજી જૂન, ગ્રુપ-એમાં ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેંડ વચ્ચે એડબેસ્ટનમાં મુકાબલો - ત્રીજી જૂન, ગ્રુપ-બીમાં શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ઓવલમાં મુકાબલો - ચોથી જૂન. ગ્રુપ-બીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એડબેસ્ટનમાં મુકાબલો

6/6
જો કે વર્ષ 2002માં આઈસીસી નોકઆઉટ ટુર્નામેંટનું નામ બદલીને ચેમ્પિયન ટ્રોફી નામ કરાયું હતું. 2009 પછી ટુર્નામેંટમાં આ ટુર્નામેંટની શરૂઆતમાં છ મહિના પહેલા વનડે રેન્કિંગમાં ટોપ 8 સ્થાનમાં રહેલી ટીમો જ સામેલ કરવાનો નિર્ણય કરાયો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીનો કાર્યક્રમ નીચે મુજબ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સચિનના આ 3 મહારેકોર્ડ ક્યારેય નહીં તૂટે! કોહલી અને રૂટ પણ પહોંચી શકશે નહીં

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 4થી T20 મેચ: શું વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ 11માં તક મળશે?

'તેને બીજી તક મળવી જોઈએ': પૂજારાએ આ ફ્લોપ સ્ટારના સમર્થનમાં શું કહ્યું?

IPL 2027: રોહિત શર્માનો મોટો યુ-ટર્ન! ફરી સંભાળશે મુંબઈ ઈન્ડિયન્સની કમાન?

વિડિઓઝ

Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ

Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા

Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ

શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ

Embed widget