શોધખોળ કરો

ક્રિકેટના નિયમોનું પાલન ના કરવાના કારણે ICC આ ક્રિકેટ ટીમને કરશે બેન, વર્લ્ડકપ પણ નહીં રમી શકે, જાણો વિગતે

હાલમાં ઝિમ્બાબ્વેને ટેસ્ટ ક્રિકેટના ટીયર બેમાં રેલીગેટ કરી દેવામાં આવી છે, અત્યારે ટીમ આયરલેન્ડ સામે દ્વિપક્ષીય સીરીઝ રમી રહી છે

લંડનઃ આઇસીસી સોમવારે પોતાની વાર્ષિક બેઠકમાં એક મોટો નિર્ણય લઇ શકે છે. ક્રિકેટના નિયમો અને અનુશાસનનુ પાલન ના કરવાને લઇને ICC ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમને બેન કરી શકે છે. ઉપરાંત પ્રાઇવેટ ટી20 ક્રિકેટ લીગમાં ખેલાડીઓના ભાગ લેવાનો મુદ્દો પણ સામેલ છે. ક્રિકેટના નિયમોનું પાલન ના કરવાના કારણે ICC આ ક્રિકેટ ટીમને કરશે બેન, વર્લ્ડકપ પણ નહીં રમી શકે, જાણો વિગતે હાલમાં ઝિમ્બાબ્વે ક્રિકેટમાં રાજકારણીઓની બોલબાલા અને હસ્તક્ષેપ વધી ગયો છે, જેના કારણે ઝિમ્બાબ્વે ક્રિકેટ આઇસીસીના કેટલાય નિયમોનુ પાલન નથી કરતુ. હવે તેની સભ્યતા પર સવાલો ઉઠ્યા છે. સોમવારે શરૂ થનારી ICCની વાર્ષિક બેઠકમાં આ ઝિમ્બાબ્વે ટીમ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લઇ શકાય છે. ક્રિકેટના નિયમોનું પાલન ના કરવાના કારણે ICC આ ક્રિકેટ ટીમને કરશે બેન, વર્લ્ડકપ પણ નહીં રમી શકે, જાણો વિગતે હાલમાં ઝિમ્બાબ્વેને ટેસ્ટ ક્રિકેટના ટીયર બેમાં રેલીગેટ કરી દેવામાં આવી છે, અત્યારે ટીમ આયરલેન્ડ સામે દ્વિપક્ષીય સીરીઝ રમી રહી છે. ક્રિકેટના નિયમોનું પાલન ના કરવાના કારણે ICC આ ક્રિકેટ ટીમને કરશે બેન, વર્લ્ડકપ પણ નહીં રમી શકે, જાણો વિગતે ક્રિકેટના નિયમોનું પાલન ના કરવાના કારણે ICC આ ક્રિકેટ ટીમને કરશે બેન, વર્લ્ડકપ પણ નહીં રમી શકે, જાણો વિગતે ક્રિકેટના નિયમોનું પાલન ના કરવાના કારણે ICC આ ક્રિકેટ ટીમને કરશે બેન, વર્લ્ડકપ પણ નહીં રમી શકે, જાણો વિગતે

ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
અભિષેક શર્મા બન્યો વર્લ્ડ નંબર-1, દુનિયામાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન
અભિષેક શર્મા બન્યો વર્લ્ડ નંબર-1, દુનિયામાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
Embed widget