શોધખોળ કરો
ICC T20 રેન્કિંગઃ કુલદીપ યાદવ ટોપ-5માં, કૃણાલ પંડ્યાનો હનુમાન કુદકો, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/26203910/team-india.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![ઓસ્ટ્રેલિયા સામે ત્રણ ટી20 મેચમાં 4 વિકેટ ઝડપનારો કુલદીપ રેન્કિંગમાં 20 પોઈન્ટના ફાયદા સાથે ત્રીજા સ્થાન પર પહોંચી ગયો છે. જે તેનો T20માં સર્વાધિક રેન્ક છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/26204220/kuldeep-yadav.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઓસ્ટ્રેલિયા સામે ત્રણ ટી20 મેચમાં 4 વિકેટ ઝડપનારો કુલદીપ રેન્કિંગમાં 20 પોઈન્ટના ફાયદા સાથે ત્રીજા સ્થાન પર પહોંચી ગયો છે. જે તેનો T20માં સર્વાધિક રેન્ક છે.
2/3
![નવી દિલ્હીઃ ભારતના ડાબોડી સ્પિનર કુલદીપ યાદવ અને કૃણાલ પંડ્યાએ T20 રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. કુલદીપ યાદવ ICC T20 રેન્કિંગમાં બોલર્સના લિસ્ટમાં પ્રથમ વખત ટોપ 5માં સામેલ થયો છે. જ્યારે કૃણાલ પંડ્યાના રેન્કિંગમાં પણ હનુમાન કુદકો જોવા મળ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/26204215/krunal1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ ભારતના ડાબોડી સ્પિનર કુલદીપ યાદવ અને કૃણાલ પંડ્યાએ T20 રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. કુલદીપ યાદવ ICC T20 રેન્કિંગમાં બોલર્સના લિસ્ટમાં પ્રથમ વખત ટોપ 5માં સામેલ થયો છે. જ્યારે કૃણાલ પંડ્યાના રેન્કિંગમાં પણ હનુમાન કુદકો જોવા મળ્યો છે.
3/3
![ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી અને નિર્ણાયક T20માં 36 રન આપી 4 વિકેટ ઝડપી સીરિઝમાં ભારતને 1-1ની બરાબર અપાવનારો ગુજરાતી સ્પિન ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાના રેન્કિંગમાં હનુમાન કુદકો જોવા મળ્યો છે. પંડ્યા 66 પોઇન્ટની છલાંગ સાથે 98માં સ્થાન પર પહોંચી ગયો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/26204210/krunal-pandya.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી અને નિર્ણાયક T20માં 36 રન આપી 4 વિકેટ ઝડપી સીરિઝમાં ભારતને 1-1ની બરાબર અપાવનારો ગુજરાતી સ્પિન ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાના રેન્કિંગમાં હનુમાન કુદકો જોવા મળ્યો છે. પંડ્યા 66 પોઇન્ટની છલાંગ સાથે 98માં સ્થાન પર પહોંચી ગયો છે.
Published at : 26 Nov 2018 08:43 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)