શોધખોળ કરો

ICC ટી20 રેન્કિંગ: લોકેશ રાહુલ નંબર-2 પર યથવાત, પાકિસ્તાનનો બાબર આઝમ નંબર-1 બેટ્સમેન 

શાનદાર ફોર્મમાં ચાલી રહેલો રાહુલ આ મહીનાની શરૂઆતમાં ન્યૂઝિલેન્ડમાં શાનદાર પ્રદર્શનના કારણે બીજા નંબરે પહોચ્યો છે. રાહુલના 823 પોઈન્ટ છે.

નવી દિલ્હી : આઈસીસીએ ટી20 રેન્કિંગની લેટેસ્ટ યાદી જાહેર કરી છે. જેમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન લોકેશ રાહુલે બેટ્સમેનોની યાદીમાં બીજુ સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે ટોપ પર પાકિસ્તાનનો બેટ્સમેન બાબર આઝમ યથાવત છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલો રાહુલ આ મહીનાની શરૂઆતમાં ન્યૂઝિલેન્ડમાં શાનદાર પ્રદર્શનના કારણે બીજા નંબરે પહોચ્યો છે. રાહુલના 823 પોઈન્ટ છે. જ્યારે બાબર 879 પોઈન્ટ સાથે ટોપ પર છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ 673 પોઈન્ટ સાથે 10 ક્રમાંક પર છે. ઓસ્ટ્રેલિયાના સલામી બેટ્સમેન ડેવિડ વોર્નર 25માં ક્રમાંકથી જપ્ત લગાવી 18માં ક્રમાંકે અને સ્ટીવન સ્થિમ 53માં નંબરે પહોંચ્યો છે. બોલરોની યાદીમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પ્રથ ટી20માં હેટ્રિક સહિત પાંચ વિકેટ લેનાર એશ્ટન એગર છ સ્થાનનો જમ્પ મારી ચોથા નંબરે પહોંચી ગયો છે. એડમ જમ્પા એક ક્રમાંકના સુધારા સાથે ત્રીજા ક્રમાંકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
Embed widget