શોધખોળ કરો

ICCએ પુછ્યુ શું 2020ના ટી-20 વર્લ્ડકપમાં ધોનીએ રમવું જોઇએ? ફેન્સે આપ્યા આવા ચોંકાવનારા જવાબ

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ-આઇસીસીએ ટ્વીટ કરીને એક સવાલ પુછ્યો છે, શું મહેન્દ્ર સિંહ ધોનીને આઇસીસી વર્લ્ડકપ 2019 બાદ પણ રમતુ રહેવું જોઇએ? શું તેને 2020માં ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડકપ (ICC T20 World Cup 2020)માં પણ રમવું જોઇએ?

નવી દિલ્હીઃ હાલમાં ચાલી રહેલી આઇપીએલમાં જબરદસ્ત ફોર્મ સાથે પોતાની ટીમે પ્લેઓફમાં પહોંચાડનારો ખેલાડી ધોની સૌની નજરમાં છે. 38 વર્ષનો પૂર્વ કેપ્ટન અને ધાકડ બેટ્સમેન-વિકેટકીપર ધોની હાલ તો ટેસ્ટ અને ટી20ની ઇન્ડિયન સ્ક્વૉડમાંથી બહાર છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ-આઇસીસીએ ટ્વીટ કરીને એક સવાલ પુછ્યો છે, શું મહેન્દ્ર સિંહ ધોનીને આઇસીસી વર્લ્ડકપ 2019 બાદ પણ રમતુ રહેવું જોઇએ? શું તેને 2020માં ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડકપ (ICC T20 World Cup 2020)માં પણ રમવું જોઇએ?, આઇસીસીના આ સવાલના જવાબમાં ફેન્સ ચોંકાવનારા જવાબો આપવાનું શરૂ કરી દીધુ હતું.

ટોપ સ્ટોરી

IND vs NZ 3rd T20I: ભારતે ટોસ જીત્યો, ન્યૂઝીલેન્ડ કરશે પહેલા બેટિંગ; જુઓ પ્લેઈંગ 11

IND vs NZ 3rd T20I: ન્યૂઝીલેન્ડ સામે ભારતની પ્લેઇંગ 11 માં કોણ અંદર-બહાર? પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન વાંચો

IPL 2027: ગાંગુલી અને યુવરાજ સિંહનો મોટો નિર્ણય, DC આ 6 સ્ટાર ખેલાડીઓને કરશે રિલીઝ!

IPL 2027: ચેન્નાઈ સુપર કિંગ્સને મળ્યો નવો કોચ, ઝહીર ખાન સાથે આ દિગ્ગજ સંભાળશે કમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ

Cyclone Arnab: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' નું રૌદ્ર રુપ, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર

ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, 3 દિવસના હંગામી જામીન મંજૂર

પોસ્ટ RD સ્કીમ: 5 વર્ષ દર મહિને 4000 રુપિયા જમા કરો, તમને મળશે 2.85 લાખ, જુઓ કેલ્ક્યુલેશન

CM Bhupendra Patel: દિલ્હીમાં CM ભૂપેન્દ્ર પટેલે નામ લીધા વિના વિપક્ષ પર કર્યા પ્રહાર

Silver Price Crash: ચાંદીમાં આજે ફરી મોટો ઘટાડો, ઓલ ટાઈમ હાઈથી ₹2.26 લાખ સસ્તી!

ઓપરેશન ગંગાજળની ઝપેટમાં વધુ બે ઉચ્ચ અધિકારીઓ, સરકારે સમય પહેલા જ કરી દીધા નિવૃત

વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે

Embed widget