શોધખોળ કરો

રોહિત શર્માના સૌથી વધારે રન હોવા છતાં આ ખેલાડીને અપાયો ‘મેન ઓફ ધ ટૂર્નામેન્ટ’નો ખિતાબ

ન્યૂઝીલેન્ડનાં કેપ્ટન કેન વિલિયમ્સને આ ટૂર્નામેન્ટમાં ‘પ્લેયર ઑફ ધ સીરીઝ’ જીતી.

નવી દિલ્હીઃ રોહિથ શર્મા આઈસીસી વર્લ્ડકપ 2019માં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન રહેવા છતાં વર્લ્ડકપમાં સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી ન શક્યા. સાથે જ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનને મેન ઓફ ધ ટૂર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યા છે. ન્યૂઝીલેન્ડનાં કેપ્ટન કેન વિલિયમ્સને આ ટૂર્નામેન્ટમાં ‘પ્લેયર ઑફ ધ સીરીઝ’ જીતી. તેણે 10 મેચમાં 82.57ની સરેરાશથી કુલ 578 રન બનાવ્યા. કેને બે શદી અને બે અડધી સદી પણ લગાવી. આ વિશ્વ કપમાં તે રન બનાવવાનાં મામલે ચોથા નંબર પર હતો. કેનની કેપ્ટનશિપમાં કીવી ટીમ ખિતાબ જીતવાથી રહી ગઇ અને ઉપ વિજેતા બનીને જ સંતોષ માનવો પડ્યો. રોહિત શર્માના સૌથી વધારે રન હોવા છતાં આ ખેલાડીને અપાયો ‘મેન ઓફ ધ ટૂર્નામેન્ટ’નો ખિતાબ વન ડે વિશ્વ કપની શરૂઆત તો 1975માં થઈ હતી, પરંતુ તે વખતે ‘મેન ઑફ ધ સીરીઝ’ આપવાનો રિવાજ નહોતો. આ પ્રથા 1992 વિશ્વ કપથી શરૂ કરવામાં આવી જેમાં પાકિસ્તાના વિજેતા બન્યું હતુ. પહેલીવાર વર્લ્ડ કપમાં ‘મેન ઑફ ધ સીરીઝ’નો ખિતાબ ન્યૂઝીલેન્ડનાં માર્ટિન ક્રોએ જીત્યો હતો. ક્રોને આ વિશ્વ કપમાં સૌથી વધારે 456 રન બનાવવાનાં કારણે ખિતાબ આપવામાં આવ્યો. ભારત તરફથી સચિન તેંડુલકરને 2003માં ‘મેન ઑફ ધ સીરીઝ’ મળી હતી. આ વિશ્વ કપમાં સચિને સૌથી વધું 673 રન બનાવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
Embed widget