શોધખોળ કરો

IND v WI: મેન ઓફ ધ મેચ રહાણેએ કોને સમર્પિત કરી સદી, નામ જાણીને ચોંકી જશો

મેન ઓફ ધ મેચ રહેલા રહાણેએ પ્રથમ ઈનિંગમાં 81 અને બીજી ઈનિંગમાં 102 રન બનાવ્યા હતા. રહાણેની છેલ્લી બે વર્ષમાં આ પ્રથમ ટેસ્ટ સદી હતી. રહાણેએ મેચ બાદ કહ્યું, આ સદી ખાસ છે. હેમ્પશાયર સાથે જોડાવાનો મને ફાયદો થયો.

નવી દિલ્હીઃ ભારતે બે ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝને એન્ટીગુઆ ખાતે 318 રને હરાવ્યું હતું. 419 રનનો પીછો કરતા વિન્ડીઝ 100 રનમાં ઓલઆઉટ થયું હતું. જે વેસ્ટ ઈન્ડિઝનો ભારત સામે સૌથી ઓછો સ્કોર હતો. ભારત માટે જસપ્રીત બુમરાહે 5 વિકેટ, ઇશાંત શર્માએ 3 વિકેટ અને મોહમ્મદ શમીએ 2 વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં ભારત તરફથી અજિંકય રહાણેએ 102 રન બનાવ્યા હતા અને હનુમા વિહારીએ 93 રન બનાવ્યા હતા. IND v WI: મેન ઓફ ધ મેચ રહાણેએ કોને સમર્પિત કરી સદી, નામ જાણીને ચોંકી જશો મેન ઓફ ધ મેચ રહેલા રહાણેએ પ્રથમ ઈનિંગમાં 81 અને બીજી ઈનિંગમાં 102 રન બનાવ્યા હતા. રહાણેની છેલ્લી બે વર્ષમાં આ પ્રથમ ટેસ્ટ સદી હતી. રહાણેએ મેચ બાદ કહ્યું, આ સદી ખાસ છે. હેમ્પશાયર સાથે જોડાવાનો મને ફાયદો થયો. આ સદી હું તેને સમર્પિત કરું છું. તેમણે મારા મુશ્કેલ સમયમાં મારું સમર્થન કર્યું હતું. IND v WI: મેન ઓફ ધ મેચ રહાણેએ કોને સમર્પિત કરી સદી, નામ જાણીને ચોંકી જશો રહાણે છેલ્લી 17 ટેસ્ટ મેચથી સદી ફટકારી શક્યો નહોતો. 242 બોલમાં 102 રન બનાવવાની સાથે તેણે ટેસ્ટ કરિયરની 10મી સદી ફટકારી હતી. હું 70 રનની આસપાસ પહોંચીને આઉટ થઈ જતો હતો પરંતુ સદી ફટકારવી મારા માટે ખૂબ મહત્વની છે. જેટલીના અસ્થિનું ગંગામાં વિસર્જન કરવામાં આવ્યું, જુઓ તસવીરો G-7 સમિટમાં ટ્રમ્પે એવું તે શું કહ્યું કે PM મોદીએ મારી દીધી તાળી, જાણો વિગત બોલીવુડની આ હોટ એક્ટ્રેસે પ્રૅગનન્સિમાં મંગેતર સાથે પૂલમાં કરી મસ્તી, તસવીરો થઈ વાયરલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget