શોધખોળ કરો
કોહલીએ તોડ્યો વધુ એક રેકોર્ડ, બન્યો એશિયાનો કિંગ, જાણો વિગત
1/4

કેપ્ટન તરીકે સૌથી વધારે સદી ફટકારવાનો રેકોર્ડ સાઉથ આફ્રિકાના ગ્રેમ સ્મિથના નામ પર છે. તેણે 109 મેચમાં 47.84ની સરેરાશથી 8659 રન નોંધાવ્યા છે. જેમાં તેણે 25 સદી પણ ફટાકારી હતી.
2/4

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ 42 મેચમાં 65.12ની સરેરાશથી 4233 રન નોંધાવ્યા છે. જેમાં તેણે 17 સદી પણ ફટકારી છે. કોહલીની આ એવરેજ વિશ્વના તમામ કેપ્ટનોમાં સર્વશ્રેષ્ઠ છે.
Published at : 13 Oct 2018 04:27 PM (IST)
View More





















