શોધખોળ કરો

ધોનીના ચાહકો માટે ખરાબ સમાચાર, નેટ પ્રેક્ટિસ દરમિયાન થયો ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના અનુભવી વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની શનિવારે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ વનડે પહેલા પ્રેક્ટિસ સત્ર દરમિયાન ઈજાગ્રસ્ત થઇ ગયો છે. ધોનીને ડાબા હાથમાં ઈજા થઈ છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાંચ વનડે મેચની સીરીઝની પ્રથમ વનડે શનિવારે હૈદરાબાદમાં રમાવાની છે. ધોનીના ચાહકો માટે ખરાબ સમાચાર, નેટ પ્રેક્ટિસ દરમિયાન થયો ઈજાગ્રસ્ત ટીમ તમામ ખેલાડીઓ અધિકારિક સત્ર બાદ થ્રોડાઉન લઈ રહ્યા હતા. એવામાં રાઘવેન્દ્રનો એક બોલ ધોનીના ડાબા હાથમાં વાગતા તેને ઈજા પહોંચી છે. તેના બાદ ધોનીએ બેટિંગ પણ નથી કરી. જો કે ગંભીર ઇજા છે કે નહીં અને પ્રથમ વનડેમાં રમશે કે નહીં તે અંગે કોઈ જ પુષ્ટી થઈ શકી નથી. ધોનીના ચાહકો માટે ખરાબ સમાચાર, નેટ પ્રેક્ટિસ દરમિયાન થયો ઈજાગ્રસ્ત જો ઈજાના કારણે પ્રથમ વનડેમાં ધોની નહીં રમે તો રિષભ પંત વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરીઝનો પ્રથમ મુકાબલો હૈદરાબાદમાં રમાશે. આ પહેલા બે ટી20 મેચની સીરીઝમાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. IND vs AUS: વનડે સીરીઝના બે વન-ડે મેચના સ્થળો બદલાય તેવી સંભાવના, જાણો શું છે કારણ INDvAUS: હાર છતાં ધોનીએ બનાવ્યો આ રેકોર્ડ, બન્યો પ્રથમ ભારતીય ક્રિકેટર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું

IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ

Ind vs Pak મેચની 'લાલચ'? ICC ODI અને T20 વર્લ્ડ કપના ફોર્મેટમાં કરવા જઈ રહ્યું છે મોટો ફેરફાર

લાખો ક્રિકેટ ફેન્સના દિલ તૂટ્યા! ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ફ્લોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન

Gupt Navratri 2026: આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટ સ્થાપન વિધિ અને શુભ મુહૂર્ત

આજથી રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, જનરલ ટિકિટ માટે ફોટો ID ફરજિયાત

India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?

Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન

અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ

Embed widget