શોધખોળ કરો
Ind vs Aus: જાહેર થયો 2017ની ટેસ્ટ સીરિઝનો કાર્યક્રમ, જાણો ક્યારે થશે મુકાબલો

નવી દિલ્લી: ઓસ્ટ્રેલિયા ભારતની ટેસ્ટ સિરિઝની જાહેરાત કરવામાં આવી છે. 4 ટેસ્ટ રમવા ઓસ્ટ્રેલિયા ભારત આવશે.આ સીરિઝ 2017માં 23 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી રમાશે. પૂણે, બેગલુરૂ, રાંચી અને ધર્મશાળામાં ટેસ્ટ મેચ રમાશે.
વધુ વાંચો





















