શોધખોળ કરો

IND vs ENG: બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે ટીમની કરી જાહેરાત, આ ચાર નવા ખેલાડીઓને અપાઈ તક

ચોંકાવનારી વાત એ છે કે, ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ચાર વિકેટ લેનાર ઓફ સ્પિનર ડોમિનિક બેસને પણ બીજી ટેસ્ટમાંથી બહાર રાખ્યો છે.

IND vs ENG: ભારત વિરુદ્ધ આવતીકાલથી શરુ થઈ રહેલી બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે પોતાની 12 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે પોતાની ટીમમાં ચાર ફેરફાર કર્યા છે. ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર ઈજાના કારણે બહાર થઈ ગયો છે. જ્યારે ઈંગ્લેન્ડની બદલાવ નીતિના કારણે વિકેટકીપર જોસ બટલર અને ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનને આરામ આપવામાં આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ચાર વિકેટ લેનાર ઓફ સ્પિનર ડોમિનિક બેસને પણ બીજી ટેસ્ટમાંથી બહાર રાખ્યો છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે આજે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, અમે ટીમમાં ચાર ફેરફાર કર્યા છે. હાલમાં 12 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી છે. હવે જોવાનું એ છે તેમાંથી પ્લેઈંગ ઈલેવનમાં કોને કોને સામેલ કરાશે. જો કે, જે ચાર નવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, તેમાં બેન ફોક્સને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવાનું નક્કી જ છે. સાથે એ પણ સ્પષ્ટ છે કે, જેમ્સ એન્ડરસનની જગ્યાએ સ્ટૂઅર્ટ બ્રોડ અને ડોમ બેસની જગ્યાએ મોઈન અલી બીજી ટેસ્ટ રમશે. જ્યારે ક્રિસ વોક્સ અને ઓલી સ્ટોન નની જગ્યાએ કોઈ એકને ટીમમાં સામેલ કરવામાં આવશે. ઈંગ્લેન્ડની 12 સભ્યોની ટીમ ડૉમ સિબ્લે, રોરી બર્ન્સ, ડેનિયલ લોરેન્સ, જો રૂટ(કેપ્ટન), બેન સ્ટોક્સ, ઓલી પોપ, બેન ફોક્સ, મોઈન અલી, સ્ટૂઅર્ટ બ્રોડ, ક્રિસ વોક્સ, જેક લીચ અને ઓલી સ્ટોન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
Embed widget