શોધખોળ કરો

Ind Vs Eng: અશ્વિને ઈનિંગની પ્રથમ બોલે વિકેટ ઝડપીને બનાવ્યો આ ખાસ રેકોર્ડ, 114 વર્ષ બાદ બન્યો ઐતિહાસિક રેકોર્ડ

અશ્વિને ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક મોટું કારનામું કરી બતાવ્યું છે. અશ્વિન ભારતને પહેલો એવો સ્પિનર બની ગયો છે જેણે ટેસ્ટ મેચની ઈનિંગના પ્રથમ બોલે જ વિકેટ લીધી હોય.

IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં 337 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. જેના કારણે ઈંગ્લેન્ડને 241 રનની તોતિંગ લીડ મળી હતી. જોકે તેમ છતાં ઈંગ્લેન્ડે ભારતને ફોલોઓન કરવાનો નિર્ણય લીધો નહોતો. 241 રનની લીડ સાથે બીજી ઈનિંગમાં રમવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર રોરી બર્ન્સને અશ્વિને પ્રથમ બોલે જ રહાણેના હાથમાં કેચ આઉટ કરાવી દીધો હતો. તેની સાથે જ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં અશ્વિને એ કમાલ કરી બતાવી છે જે 114 વર્ષ બાદ થઈ હતી.અશ્વિન ભારતનો પહેલો એવો સ્પિનર બની ગયો છે જેણે ટેસ્ટ મેચની ઈનિંગના પ્રથમ બોલે જ વિકેટ લીધી હોય. આ અનોખો રેકોર્ડ બનાવનાર અશ્વિન ત્રીજો ક્રિકેટર બની ગયો છે.
આ પહેલા વર્ષ 1907માં દક્ષિણ આફ્રિકાના પૂર્વ સ્પિનર બર્ટ વોગ્લરે આ કારનામું કર્યું હતું. જ્યારે તેના પહેલા 1888માં ઈંગ્લેન્ડના સ્પિનર બોબી પીલે આ કારનામું કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ભારત સામે ચાર ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડ ચેન્નાઈ ખાતે 178 રનમાં ઓલઆઉટ થયું હતું. ઇંગ્લેન્ડને ફર્સ્ટ ઇનિંગ્સમાં 241 રનની લીડ મળી હતી અને તેમણે ભારતને 420 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારત માટે રવિચંદ્રન અશ્વિને 6, શાહબાઝ નદીમે 2, જ્યારે જસપ્રીત બુમરાહ અને ઇશાંત શર્માએ 1-1 વિકેટ ઝડપી હતી.

ટોપ સ્ટોરી

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો

ન્યૂઝીલેન્ડ સામે અચાનક કેપ્ટન કેમ બદલાયો? ગિલની જગ્યાએ આ ખેલાડીને કમાન સોંપાઈ

BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

Embed widget