શોધખોળ કરો

IND vs ENG: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ઈંગ્લેન્ડ વિરુદ્ધની સિરીઝમાંથી બહાર થયો આ સ્ટાર ખેલાડી

ચેન્નઈમાં રમાનારી બીજી ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી દેવામાં આવી હતી અને આશા વ્યક્ત કરાઈ હતી કે જાડેજા ત્રીજી અને ચોથી ટેસ્ટમાં રમશે પરંતુ તેને સાજા થવામાં સમય લાગશે.

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સીરિઝની બીજી ટેસ્ટ 13 ફેબ્રુઆરીથી ચેન્નઈમાં જ રમાવાની છે. તે પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ઈજાગ્રસ્ત ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈંગ્લેન્ડ વિરુદ્ધની ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. રવિન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બ્રિસ્બેનમાં રમાયેલી ચોથી ટેસ્ટમાંથી ઈજાના કારણે બહાર થઈ ગયો હતો. ત્યાર બાદ સિડનીમાં એક્સપર્ટની સલાહ  બાદ તેને બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યો હતો. ચેન્નઈમાં રમાનારી બીજી ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી દેવામાં આવી હતી અને આશા વ્યક્ત કરવામાં આવી હતી કે જાડેજા અમદાવાદમાં રમાનારી ત્રીજી અને ચોથી ટેસ્ટમાં રમશે પરંતુ તેને સાજા થવામાં સમય લાગી છે અને તે અંતિમ બે ટેસ્ટ માટે ફિટ ન હોવાની સંભાવના છે. હવે તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિમિત ઓવરોની સીરિઝ રમશે કે નહીં તે પણ હજુ સ્પષ્ટ નથી. ટીમ ઈન્ડિયાને પ્રથમ ટેસ્ટમાં જાડેજાની ખૂબ મોટી ખોટ પડી હતી. વોશિંગટન સુંદર અને શાહબાઝ નદીમ બોલિંગમાં ખાસ કમાલ કરી શક્યા નહોતા. જેના કારણે અશ્વિન પર દબાણ વધી ગયું હતું. જો કે, પ્રથમ ઈનિંગમાં સુંદરે સારી બેટિંગ કરી હતી. બીજી ટેસ્ટમાં અક્ષર પટેલને તક મળી શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
RCB vs SRH Live Streaming: શનિવારથી IPL 19મી સીઝનની શરુઆત, આટલા વાગ્યાથી શરુ થશે મેચ 
RCB vs SRH Live Streaming: શનિવારથી IPL 19મી સીઝનની શરુઆત, આટલા વાગ્યાથી શરુ થશે મેચ 
RCB vs SRH, IPL 2026: બેંગ્લુરુમાં IPL ની પ્રથમ મેચ દરમિયાન કેવું રહેશે હવામાન, જાણો 
RCB vs SRH, IPL 2026: બેંગ્લુરુમાં IPL ની પ્રથમ મેચ દરમિયાન કેવું રહેશે હવામાન, જાણો 
IPL 2026ની પહેલી મેચ પહેલા RCB ને લાગ્યો મોટો ઝટકો, સ્ટાર બોલર થયો બહાર; કોચે કરી પુષ્ટી
IPL 2026ની પહેલી મેચ પહેલા RCB ને લાગ્યો મોટો ઝટકો, સ્ટાર બોલર થયો બહાર; કોચે કરી પુષ્ટી

વિડિઓઝ

Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને બચાવો દૂષણથી
Hun To Bolish : હું તો બોલીશ : સંકટ મોટું પણ લૉકડાઉન નહીં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
Weather Update: ગુજરાતમાં 29 માર્ચથી હવામાન પલટાશે, ભારે પવન સાથે કમોસમી વરસાદનું એલર્ટ
Weather Update: ગુજરાતમાં 29 માર્ચથી હવામાન પલટાશે, ભારે પવન સાથે કમોસમી વરસાદનું એલર્ટ
CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
સાઉદી અરેબિયામાં સૈન્ય છાવણી પર ઇરાનનો મોટો હુમલો, 10 અમેરિકી સૈનિક ઘાયલ, કેટલાક વિમાનોને નુકસાન
સાઉદી અરેબિયામાં સૈન્ય છાવણી પર ઇરાનનો મોટો હુમલો, 10 અમેરિકી સૈનિક ઘાયલ, કેટલાક વિમાનોને નુકસાન
kesar Mango Price: માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન, ભાવમાં 20 ટકાનો નોંધપાત્રો વધારો
kesar Mango Price: માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન, ભાવમાં 20 ટકાનો નોંધપાત્રો વધારો
Embed widget