શોધખોળ કરો

Ind vs Eng: આવતીકાલે ટેસ્ટનો અંતિમ દિવસ, ભારતને જીતવા આઠ વિકેટની જરૂર

વિશાખાપટ્ટનમઃ  અહીં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ચોથા દિવસના ઇગ્લેન્ડે બે વિકેટના નુકશાન પર 87 રન બનાવી લીધા હતા. આવતીકાલે ટેસ્ટનો અંતિમ દિવસ છે ત્યારે ભારતને મેચ જીતવા માટે આઠ વિકેટની જરૂર છે જ્યારે ઇગ્લેન્ડે 318 રન બનાવવાના છે. એલેસ્ટર કુક 54 રને આઉટ થયો હતો. આ અગાઉ ભારતીય ટીમ 204 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. પરિણામે ઇગ્લેન્ડને જીતવા માટે 405 રનનો પડકાર આપ્યો હતો. આ પહેલા ભારતની પ્રથમ ઇનિંગમાં 455 રનના જવાબમાં ઇંગ્લેન્ડ 255 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.
 ચોથા દિવસે ભારતની શરૂઆત ખરાબ રહી હતી. રહાણે 26 રન પર આઉટ થયો હતો ત્યારબાદ કોઇ પણ બેટ્સમેન કમાલ બતાવી શક્યો નહોતો. વિરાટ કોહલીએ 81 રન બનાવ્યા હતા. ત્યારબાદ અશ્વિન 7, સહા 2 આઉટ થયા હતા. ઇંગ્લેન્ડ તરફથી સ્ટુઅર્ટ બ્રોડે 4 જ્યારે આદિલ રાશીદે 3 વિકેટ ઝડપી હતી.
ભારતે પહેલી ઇનિંગ્સમાં કોહલી અને ચેતેશ્વર પુજારાની સદીની મદદથી ભારત 455 રન બનાવવામાં સફળ રહ્યું હતું. તો બોલિંગમાં તરખાટ મચાવતા આર. અશ્વિને 5 વિકેટ ઝડપી ઇગ્લીશ ટીમને 255 રનમાં ઓલ આઉટ કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપમાં સ્પેનની શાનદાર જીત, ઓસ્ટ્રિયા 3-0થી હરાવીને અંતિમ-16માં પહોંચ્યું

FIFA World Cup 2026: પોર્ટુંગલે રાઉન્ડ ઓફ-16માં ક્રોએશિયાને 2-1થી હરાવ્યું, રોનાલ્ડોએ બનાવ્યો રેકોર્ડ

આગામી મહિને શ્રીલંકા પ્રવાસ પર ટેસ્ટ સીરીઝ રમશે ટીમ ઇન્ડિયા, BCCI એ કર્યું શેડ્યૂલનું એલાન; જાણો કેટલી મેચો રમાશે

IND vs ENG: 'ભાગ્યો કેમ નહીં...,રન આઉટ બાદ અભિષેક-ઇશાન કિશન વચ્ચે દલિલ, સ્ટમ્પ માઇકમાં કેદ થઈ વાતચીત

વિડિઓઝ

USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ; માંગરોળમાં સૌથી વધુ 12.64 ઈંચ વરસ્યો

શેરબજારમાં રોકેટ જેવી તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24000 ને પાર
શેરબજારમાં રોકેટ જેવી તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24000 ને પાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપમાં સ્પેનની શાનદાર જીત, ઓસ્ટ્રિયા 3-0થી હરાવીને અંતિમ-16માં પહોંચ્યું
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપમાં સ્પેનની શાનદાર જીત, ઓસ્ટ્રિયા 3-0થી હરાવીને અંતિમ-16માં પહોંચ્યું
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો

Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 

Gujarat Weather Forecast: રાજ્યભરમાં મેઘમહેર, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

Rain: ગીર સોમનાથમાં આભ ફાટ્યું, સુત્રાપાડામાં 12 ઇંચ અને વેરાવળમાં 10 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ

Embed widget