શોધખોળ કરો

Ind Vs Nz: ટીમ ઇન્ડિયાએ મેળવી 339 રનની લીડ, રોહિત શર્માની શાનદાર અડધી સદી

કોલકાતાઃભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસના અંતે ભારતે 339 રનની લીડ મેળવી લીધી છે. બીજી ઇનિંગ્સમાં ભારતના આઠ વિકેટના નુકશાન પર 227 રન બનાવી લીધા હતા. ભારત તરફથી રોહિત શર્માએ શાનદાર 82 રન ફટકાર્યા હતા જ્યારે વિરાટ કોહલીએ 45 રન બનાવ્યા હતા. ન્યૂઝિલેન્ડ તરફથી હેનરીએ 3 તો ટ્રેટ બોલ્ટ અને મિચેલ સેટનરે 2-2 વિકેટ ઝડપી હતી. બીજી ઇનિંગ્સમાં ભારતીય બેસ્ટમેનોનો નબળો દેખાવ રહ્યો હતો. પરંતુ રિદ્ધિમાન સહાએ 35 રન અને રોહિત શર્માએ 82 રન કરીને ભારતને મજબૂત પરિસ્થિતિમાં પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આ પહેલા કેપ્ટન વિરાટ કોહલીએ પણ 45 રન કર્યા હતા.

ટોપ સ્ટોરી

પહેલગામ હુમલા બાદ ઐતિહાસિક નિર્ણય: 2027 SAF ગેમ્સ માટે પાકિસ્તાન જશે ભારતીય ખેલાડીઓ

3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ

દુલીપ ટ્રોફી ફાઈનલમાં ઈશાન કિશનની બેવડી સદી, 39 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો 

IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત

કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો

દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?

બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું

'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન

Embed widget