શોધખોળ કરો

IND vs SL: કોરોનાગ્રસ્ત કૃણાલ પંડ્યાના સંપર્કમાં કયા સાત ખેલાડીઓ આવ્યા હતા, આજની મેચમાં તે તમામને રમાડાશે કે નહીં? જાણો વિગતે

કૃણાલ પંડ્યાનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યા બાદ તેને ટીમથી દુર કરી દેવામાં આવ્યો છે. અને તેના સંપર્કમાં આવેલા તમામ ખેલાડીઓનો રિપોર્ટ કરવામાં આવ્યો જોકે, આ તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ફરીથી સ્થગિત થઇ ગયેલી બીજી ટી20 મેચ રમાડવામાં આવશે. કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગે મેચ શરૂ થશે. પરંતુ આ મેચ પહેલા ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે, કેમકે ગઇકાલે સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના પૉઝિટીવ નીકળ્યો હતો. પરંતુ હવે રિપોર્ટ છે કે તેના સંપર્કમાં ટીમના સ્ટાર ખેલાડીઓ આવ્યા હતા, આ ખેલાડીઓની સંખ્યા લગભગ પાંચથી સાત છે. જોકે, આની ઓફિશિયલ માહિતી સામે નથી આવી. 

રિપોર્ટ છે કે, કૃણાલ પંડ્યાનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યા બાદ તેને ટીમથી દુર કરી દેવામાં આવ્યો છે. અને તેના સંપર્કમાં આવેલા તમામ ખેલાડીઓનો રિપોર્ટ કરવામાં આવ્યો જોકે, આ તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, યુજવેન્દ્ર ચહલ, પૃથ્વી શૉ, મનિષ પાંડે, કે.ગૌતમ અને ઇશાન કિશન કૃણાલ પંડ્યાના સંપર્કમા આવ્યા હતા. રિપોર્ટ એવા પણ છે કે આ તમામ કૃણાલ પંડ્યા સહિતા આ તમામ આઠ ખેલાડીઓને કડક આઇસૉલેશનમાં રાખવામાં આવ્યા છે, જેથી બીજી ટી20માં ટીમની બહાર પણ રહેવુ પડી શકે છે. 

બીસીસીઆઇ સચિવ જય શાહે પણ એક નિવેદન આપીને કહ્યું હતુ કે, ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટી20 મેચ 27 જુલાઇએ રમાવવાની હતી, જેને હવે એક દિવસ આગળ ઠેલી છે, હવે આ 28 જુલાઇએ રમાશે. 

ઉલ્લેખનીય છે કે, ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝ રમાઇ રહી છે, રવિવાર સીરીઝની પ્રથમ ટી20 મેચ કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઇ હતી, જેમાં ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાના 38 રનોથી માત આપીને સીરીઝમાં 1-0થી લીડ બનાવી લીધી હતી. પરંતુ બીજી ટી20 પહેલા મંગળવારે કૃણાલ પંડ્યા કોરોના પૉઝિટીવ આવતા બીજી ટી20ને સ્થગિત કરી દેવામાં આવી હતી. હવે આજે બુધવારે બીજી ટી20 રમાવવા જઇ રહી છે. ખાસ વાત છે કે, સીનિયર ખેલાડીઓ વિના શ્રીલંકા પ્રવાસ કરી રહેલી ટીમ ઇન્ડિયાની કમાન અનુભવી બેટ્સમેન શિખર ધવનના હાથમાં છે, જ્યારે કૉચ તરીકે રાહુલ દ્રવિડ જવાબદારી સંભાળી રહ્યો છે. 

ટોપ સ્ટોરી

ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન
ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન
બેન સ્ટોક્સ માટે IPLએ બદલ્યો નિયમ, 2027 ઓક્શન માટે બાંગ્લાદેશના 12 ખેલાડીઓ
બેન સ્ટોક્સ માટે IPLએ બદલ્યો નિયમ, 2027 ઓક્શન માટે બાંગ્લાદેશના 12 ખેલાડીઓ
IPL Auction 2027: આર્યવીર સેહવાગ, મોહિત ઉલવાએ IPL ઓક્શન માટે કરાવ્યું રજિસ્ટર, જાણો શું છે બેસ પ્રાઈઝ?
IPL Auction 2027: આર્યવીર સેહવાગ, મોહિત ઉલવાએ IPL ઓક્શન માટે કરાવ્યું રજિસ્ટર, જાણો શું છે બેસ પ્રાઈઝ?
સૂર્યવંશીની સૌથી ઝડપી બેવડી સદી, ચોગ્ગા-છગ્ગાથી જ ફટકાર્યા 196 રન, તોડ્યા અનેક રેકોર્ડ્સ
સૂર્યવંશીની સૌથી ઝડપી બેવડી સદી, ચોગ્ગા-છગ્ગાથી જ ફટકાર્યા 196 રન, તોડ્યા અનેક રેકોર્ડ્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?
Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા
3 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, જાણો કારણ
બદ્રીનાથ દાન ચોરી બાદ SITની તપાસ સમિતિએ શું આપ્યા મંદિર મેનેજમેન્ટને સૂચનો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'
Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'
Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર
Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!
Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ

Embed widget