શોધખોળ કરો

ભારત વિરૂદ્ધ ટી-20 સીરીઝ માટે શ્રીલંકાની ટીમની જાહેરાત, 18 મહિના બાદ આ ખેલાડીની થઈ વાપસી

ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં 16 મેચ રમાઇ છે. 11 મેચ ટીમ ઇન્ડિયાએ જ્યારે 5 મેચ શ્રીલંકાએ જીતી છે.

નવી દિલ્હીઃ ભારત વિરૂદ્ધ ત્રણ મેચની ટી20 સીરીઝ માટે મંગળવારે શ્રીલંકન ટીમની જાહેરાત થઈ છે. શ્રીલંકાની ટીમમાં મેથ્યૂઝની વાપસી થઈ છે. જ્યારે ઈજાને કારણે ફાસ્ટ બોલર નુવાન પ્રદીપને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે શેહાન જયસૂર્યાને બહારનો રસ્તા બતાવવામાં આવ્યો છે. શ્રીલંકન ટીમ લસિથ મલિંગાના નેતૃત્વમાં 5મી જાન્યુઆરીથી સીરીઝની શરૂઆત કરશે. 18 મહિના બાદ ટી20 ટીમમાં પરત ફરેલ મેથ્યૂઝના અનુભવનો શ્રીલંકન ટીમના યુવા ખેલાડીઓને ફાયદો થશે. ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં 16 મેચ રમાઇ છે. 11 મેચ ટીમ ઇન્ડિયાએ જ્યારે 5 મેચ શ્રીલંકાએ જીતી છે. ટીમ ઇન્ડિયા જો સિરીઝની તમામ ત્રણ મેચ જીતી જાય છે તો શ્રીલંકા વિરૂદ્ધ સૌથી વધારે 14 મેચ જીતનારી ટીમ બની જશે. ત્રણ મેચોની સિરીઝની પ્રથમ મેચ 5 જાન્યુઆરીએ ગુવાહાટીમાં રમાશે. બીજી ટી-20 મેચ 7 જાન્યુઆરીએ ઇંદોરમાં અને ત્રીજી ટી-20 મેચ 10 જાન્યુઆરીએ રમાશે. ઇજાગ્રસ્ત નુવાન પ્રદીપના સ્થાને કસુન રાજીયાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શ્રીલંકાની ટીમ લસિથ મલિંગા (C), કુસલ પરેરા, ધુનુષ્કા ગુણાથિલાકા, અવિષ્કા ફર્નાંડો, ભાનુકા રાજપક્ષ, ઓશદા ફર્નાંડો, દાસુન સનાકા, એંજેલો મૈથ્યુઝ, નિરોસન ડિકવેલા, કુસલ મેંડિસ, વાનિન્દુ હસરંગા, લક્ષણ સંદાકન, ધનંજયા ડિસિલ્વા, લાહિરૂ કુમાર, ઇસરૂ ઉદાના.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

KKR ને લાગ્યો 440-વોલ્ટનો ઝટકો: હર્ષિત રાણા IPL 2026 માંથી બહાર, ચોંકાવનારું છે કારણ
KKR ને લાગ્યો 440-વોલ્ટનો ઝટકો: હર્ષિત રાણા IPL 2026 માંથી બહાર, ચોંકાવનારું છે કારણ
'IPL રમવાનું બંધ કરી દેશે...', ધોનીની નિવૃતિ પર દિગ્ગજની ભવિષ્યવાણીથી તમામ ચોંક્યા 
'IPL રમવાનું બંધ કરી દેશે...', ધોનીની નિવૃતિ પર દિગ્ગજની ભવિષ્યવાણીથી તમામ ચોંક્યા 
કાવ્યા મારનની ટીમે કેમ ખરીદ્યો પાકિસ્તાની ખેલાડી? SRH ના કોચે કર્યો મોટો ખુલાસો 
કાવ્યા મારનની ટીમે કેમ ખરીદ્યો પાકિસ્તાની ખેલાડી? SRH ના કોચે કર્યો મોટો ખુલાસો 
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાનો વ્યસ્ત કાર્યક્રમ, આ બે દેશો સામે રમશે T20 સિરીઝ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાનો વ્યસ્ત કાર્યક્રમ, આ બે દેશો સામે રમશે T20 સિરીઝ

વિડિઓઝ

Ambalal Patel on Unseasonal Rain: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર
Gandhinagar Cattleman Protest: ઉત્તમ ડેરી અને મધુર ડેરીના વિવાદને લઈ દહેગામથી મોટા સમાચાર
Congress Protest: LPG સિલિન્ડર મુદ્દે વિધાનસભા બહાર કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન
DyCM Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર
Rajkot News: રાજકોટમાં નકલી નોટ બનાવવાના રેકેટનો થયો પર્દાફાશ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
PM Kisan Nidhi Yojana: ખેડૂતોના ખાતમાં ટ્રાન્સફર થયા 2-2 હજાર રુપિયા, તમને મળ્યા કે નહીં,  આ રીતે કરો ચેક 
PM Kisan Nidhi Yojana: ખેડૂતોના ખાતમાં ટ્રાન્સફર થયા 2-2 હજાર રુપિયા, તમને મળ્યા કે નહીં,  આ રીતે કરો ચેક 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay Commission: 18000 થી વધીને 54000 થશે પગાર? ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટ માટે નવું ગણિત?
8th Pay Commission: 18000 થી વધીને 54000 થશે પગાર? ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટ માટે નવું ગણિત?
West Asia Crisis: ઈરાકમાં અમેરિકાનું KC-135 ટેન્કર વિમાન ક્રેશ, ચાર લોકોના મોત 
West Asia Crisis: ઈરાકમાં અમેરિકાનું KC-135 ટેન્કર વિમાન ક્રેશ, ચાર લોકોના મોત 
Gujarat: રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યો આ મહત્વનો નિર્ણય, જાણો
Gujarat: રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યો આ મહત્વનો નિર્ણય, જાણો
Stock Market Highlights: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1470 અને નિફ્ટી 488 પોઈન્ટ તૂટીને બંધ 
Stock Market Highlights: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1470 અને નિફ્ટી 488 પોઈન્ટ તૂટીને બંધ 
LPG scam: એક બાજુ રસોઈ ગેસની અછત, બીજી તરફ ઓનલાઈન છેતરપિંડી, 'LPG સ્કેમ'થી કઈ રીતે બચવું, જાણો
LPG scam: એક બાજુ રસોઈ ગેસની અછત, બીજી તરફ ઓનલાઈન છેતરપિંડી, 'LPG સ્કેમ'થી કઈ રીતે બચવું, જાણો
Embed widget