શોધખોળ કરો
Advertisement
ત્રીજી વનડે પહેલા વિરાટ એન્ડ ટીમ જોવા મળી મસ્તીના મૂડમાં, જુઓ તસવીરો
સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચ રવિવારે કટકમાં રમાવાની છે.
કોટક: ટીમ ઈન્ડિયાએ વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી મેચમાં વિન્ડિઝને હરાવીને ત્રણ મેચોની સીરિઝ 1-1 થી બરાબરી કરી લીધી છે. સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચ કટકમાં રમાવાની છે. ટીમ ઈન્ડિયા ગુરુવારે ઓડિશા પહોંચી ગઈ હતી. બન્ને ટીમ વચ્ચે રવિવારે મેચ રમાશે. એવામાં શુક્રવારે પ્રેક્ટિસ ન કરતા ટીમ ઈન્ડિયાએ બ્રેક લીધો હતો.
આ દરમિયાન ટીમ હળવાશના મૂડમાં જોવા મળી રહી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. જેમાં તે ટીમના ખેલાડી સાથે એક દિવસની રજા વિતાવતો નજર આવી રહ્યાં છે.
કોહલીએ લખ્યું કે, ‘એક દિવસની રજા અને એક ટીમના ખેલાડીઓ સાથે એક બપોર જોઈએ.’
ભારતે પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બીજી મેચમાં એકતરફી રમતના દમ પર વિન્ડિઝને હરાવીને સીરીઝની બરાબરી કરી લીધી હતી.A day off and an afternoon with the boys is exactly what we needed ???????? pic.twitter.com/6K3KLW63iJ
— Virat Kohli (@imVkohli) December 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion