શોધખોળ કરો

IND Vs AUS: ભારતે ઓસ્ટ્રેલિયાને 26 રને હરાવ્યું, હાર્દિક પંડ્યાની ધમાકેદાર બેટિંગ

1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
 કુલ્ટર નાઇલે તરખાટ મચાવતા ભારતના ટોપના ત્રણ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. કુલ્ટર નાઇલે પહેલા અજિંક્ય રહાણેને 5 રને મેથ્યૂ વેડના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલીને 0 રને મેક્સવેલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ તેને મનિષ પાંડેને પણ 0 રને વેડના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. રોહિત શર્મા 28 રને સ્ટોઇનિસની ઓવરમાં કુલ્ટર નાઇલને કેચ આપી બેઠો હતો. કેદાર જાધવ 40 રને સ્ટોઇનિસની ઓવરમાં કાર્ટ રાઇટને કેચ આપી બેઠો હતો. હાર્દિક પંડ્યા 83 રને એડમ ઝમ્પાની ઓવરમાં ફોકનરને કેચ આપી બેઠો હતો.

11/14
 હાર્દિક પંડ્યાએ 66 બોલમાં 5 સિક્સર અને 5 ફોરની મદદથી 83 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 48 બોલમાં અડધી સદી પૂર્ણ કરી હતી. પંડ્યા એડમ ઝમ્પાની એક જ ઓવરમાં ત્રણ બોલમાં ત્રણ સિક્સર ફટકારી પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. હાર્દિકે વન ડે કારકિર્દીની ત્રીજી અડધી સદી ફટકારી હતી. ભારતીય ટીમ જ્યારે સંઘર્ષ કરી રહી હતી ત્યારે તેને ધોની સાથે મળીને મહત્વની 118 રનની ભાગીદારી નોધાવી હતી.

12/14
ભારત તરફથી હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 83, ધોનીએ 79 અને કેદાર જાધવે 40 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન કુલ્ટર નાઇલે સૌથી વધુ 3 જ્યારે સ્ટોઇનિસે 2 વિકેટ ઝડપી હતી.

13/14
ચેન્નઈઃ હાર્દિક પંડ્યા અને મહેન્દ્ર સિંહ ધોનીની હાફ સેન્ચુરી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનને જોરે વરસાદ પડતા પહેલા ઓસ્ટ્રેલિયાને ડકવર્થ લુઈસ પ્રમાણે 26 રનથી હરાવ્યું છે. તેની સાથે જ ભારત સીરીઝમાં 1-0થી આગળ થઈ ગયું છે. ટાર્ગેટનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયાએ નવ વિકેટે 137 રન બનાવ્યા હતા. જસપ્રીમ બુમરાહ અને ભુવનેશ્વર કુમારે ક્રમશઃ 20 અને 25 રન આપીને એક એક વિકેટ ઝડપી હતી. ભારત તરફથી યુજવેન્દ્ર ચહલે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. આ પહેલા ભારતે 50 ઓવરમાં 7 વિકેટે 281 રન બનાવ્યા હતા. હવે બીજી વન ડે મેચ 21 સપ્ટેમ્બરે કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે.

14/14
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ

Embed widget