શોધખોળ કરો

બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ: પાકિસ્તાનને હરાવી ભારત સતત બીજી વખત બન્યું વિશ્વ ચેમ્પિયન

1/6
2/6
3/6
નવી દિલ્લી: ટીમ ઈન્ડિયા ફરી એક વખત બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ ચેમ્પિયન બની ગઈ છે. શનિવારે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ભારતે પોતાની કટ્ટર હરિફ ટીમ પાકિસ્તાનને 2 વિકેટથી હરાવી સતત બીજી વખત બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો છે.

4/6
તેના પહેલા ભારતીય ટીમ વર્ષ 2012 અને 2017માં પાકિસ્તાનને હરાવી ટી-20 બ્લાઈંડ ક્રિકેટ વર્લ્ડ કપ ખિતાબ પોતના નામે કરી ચુકી છે.

5/6
ભારતે બીજી વખત આ વિશ્વકપ જીત્યો છે. તેના પહેલા વર્ષ 2014માં દક્ષિણ આફ્રિકામાં રમાયેલ વિશ્વકપ જીત્યો હતો. ભારતે પ્રથમ સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવી ફાઈનલમાં પહોંચ્યું હતું.

6/6
ભારત-પાકિસ્તાનની રોમાંચક ફાઈનલમાં ભારતે 38.4 ઓવરોમાં 8 વિકેટ ગુમાવી જીત હાંસલ કરી હતી. ભારત તરફથી સુનીલ રમેશે 93 રન અને અજય કુમાર રેડ્ડીએ 62 રન બનાવ્યા હતા. પાકિસ્તાને પ્રથમ ટોસ જીતી બેટીંગ કરતા 40 ઓવરમાં 8 વિકેટે 309 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હૉકી ચેમ્પિયન્સ ટ્રોફીઃ જીત સાથે ભારતની શરૂઆત, બાંગ્લાદેશને 13-0થી હરાવ્યું

IND vs NZ 3rd T20I: અભિષેક-વૈભવે તોડ્યા 6 વર્લ્ડ રેકોર્ડ, પાવરપ્લેમાં રચ્યો ઇતિહાસ!

T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5

IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jio IPO listing: જિયોની શેરબજારમાં શાનદાર એન્ટ્રી, 21 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ

Share Markets: શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 3 લાખ કરોડ સ્વાહા

Rain Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

પૂરા પૈસા નથી? છતાં પણ ખરીદી શકો છો Jio ના શેર, શું છે MTF?

બંગાળની ખાડીમાં કેમ આવે છે ભયાનક ચક્રવાતો, ઓક્ટોબર-નવેમ્બરમાં જ કેવી રીતે વધે છે ખતરો?

ચાંદી 50% સસ્તી, જાન્યુઆરીથી અડધી રહી ગઈ કિંમત, ખરીદવી કે રાહ જોવી?

1000 રૂપિયાની અંદર બેસ્ટ છે આ ઈયરફોન, સાઉન્ડ ક્વોલિટી અને બેસ બંન્નેમાં છે શાનદાર

Cyclone Arnab: આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન અર્નબ, 120થી 140 કિમી ઝડપે ફૂંકાયો પવન

Embed widget