શોધખોળ કરો

INDvsSA: શિખર ધવનને લઇને લક્ષ્મણે કહ્યુ- અનેક યોગ્ય બેટ્સમેન તૈયાર છે

ટીમ ઇન્ડિયાના પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણને ટીમ ઇન્ડિયાના ઓપનર શિખર ધવનને લઇને પોતાનો મત રજૂ કર્યો છે

  નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી-20 સીરિઝની શરૂઆત થઇ ચૂકી છે. પ્રથમ ટી-20 મેચ વરસાદના કારણે રદ થઇ ગઇ હતી. આ દરમિયાન ટીમ ઇન્ડિયાના પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણને ટીમ ઇન્ડિયાના ઓપનર શિખર ધવનને લઇને પોતાનો મત રજૂ કર્યો છે. તેમણે કહ્યું કે, ટીમ મેનેજમેન્ટે આ અંગે વિચારવું જોઇએ કે ઓપનર શિખર ધવન શું આગામી ટી-20 વર્લ્ડકપને લઇને તેમની યોજનામાં સામેલ છે કે નહીં. વીવીએસ લક્ષ્મણે એક ન્યૂઝપેપરમાં લખેલી પોતાના કોલમમાં લખ્યું કે, આગામી ટી-20 વર્લ્ડકપને જોતા ભારતે એ નિર્ણય કરવો પડશે કે શિખર ધવન, રોહિત શર્માની સાથે ઓપનિંગ કરશે કે નહીં. વર્લ્ડકપ એક વર્ષ દૂર છે.તમામ નજર ટી-20 સીરિઝમાં ધવન પર રહેશે. ઘણા ક્રિકેટરો રોહિત શર્માની સાથે વધુ આક્રમક અંદાજમાં રમવા માટે તૈયાર છે. અનેક એવા બેટ્સમેન છે જે વધુ સ્ટ્રાઇક રેટથી રન બનાવી શકે છે અને જેમની અંડરસ્ટેન્ડિંગ રોહિત શર્મા કરતા સારી છે. શિખર ધવનને ટીમ મેનેજમેન્ટ ક્યાં સુધી રાખશે તેના પર તમામની નજર છે. નોંધનીય છે કે વર્લ્ડકપ 2019માં શિખર ધવન અંગૂઠામાં ઇજાના કારણે બહાર થઇ ગયો હતો. ધવને વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ત્રણ ટી-20 સીરિઝમાં કાંઇ ખાસ કમાલ કરી શક્યો નહોતો. પરંતુ સાઉથ આફ્રિકા એ વિરુદ્ધ તેણે અડધી સદી બનાવીને ફોર્મમાં પાછા ફરવાના સંકેત આપ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
Embed widget